________________
' आगमोपनिषद् હોય' એવો જ શાશ્વત સિદ્ધાન્ત છે. ૧૦ll ___ तथा विंशतितीर्थकृतां श्रीशत्रुञ्जये चतुर्णां चाष्टापद-चम्पापापा-गिरनारेषु सिद्धगतिरुक्तोत्सर्पिण्यां सापि-श्रीपद्मनाभमुख्या द्वाविंशतिरिह जिनास्तु सेत्स्यन्ति । कल्याणत्रयमुभयोः स जयति गिरिनारगिरिराजः ||१|| इत्यनेन व्यभिचारिणी ।।११।।
તથા ૨૦ તીર્થંકરો શત્રુંજયથી અને ૪ તીર્થકરો અષ્ટાપદચંપા-પાવાપુરી-ગિરનારથી સિદ્ધિગતિ પામશે એવું જે કહ્યું છે, તે પણ આ શાસ્ત્રવચનથી વ્યભિચારી છે - શ્રીપદ્મનાભ આદિ ૨૨ જિનો અહીં સિદ્ધ થશે. જ્યાં ૨ જિનોના ૩ કલ્યાણક થશે તે ગિરનાર ગિરિરાજ જય પામે છે. ૧૧
ઉત્સર્પિણીમાં થનારી ચોવીશીના ૨૦ તીર્થંકરો શત્રુંજયથી સિદ્ધ થશે. આવું જે ગ્રંથવિશેષમાં કહ્યું છે તે યથાર્થ નથી કારણ કે અન્ય પ્રમાણભૂત ગ્રંથમાં ગિરનારથી ૨૨ તીર્થકરોનો મોક્ષ થશે એમ જણાવ્યું છે. ૧૧૫
तथोत्सर्पिण्यां चतुरुत्तरद्विसहस्रयुगप्रधानसन्ततिः प्रोक्ता, सापि पलिओवमदसभाओ पढमरस्साउ, तओ असंखिज्जा, इति कुलकराणामायुर्भणनात् शीघ्रमायुर्वृद्धिर्व्यभिचारिणी, यतो नोऽसंख्यातवर्षायुषां श्रामण्यग्रहणम् ।।१२।।
તથા ઉત્સર્પિણીમાં ૨૦૦૪ યુગપ્રધાનોની પરંપરા થશે એવું જે કહ્યું છે, તે પણ - પહેલા આરાનું આયુષ્ય પલ્યોપમનો દશમો ભાગ છે, પછી અસંખ્ય વર્ષનું આયુષ્ય છે - આ રીતે
૧. $ - ૦મસ્સા |