________________
आगमोपनिषद्
२०२
एवं मनःपर्यवज्ञान्येकादशगुणपदवर्तिवीतरागादी-नप्याश्रित्य प्रमादपतितानां संसारपरिभ्रमणस्वरूपं वाच्यम्, यदुक्तं चउदसपुव्वी आहारगा य मणनाणि वीयरागा य हुंति । पमायपरवसा तयणंतरमेव चउगइआ ||१|| इति ।।२४२ ।।
એ રીતે મન:પર્યવજ્ઞાની, અગિયારમાં ગુણસ્થાનકે રહેલ વીતરાગ વગેરેને આશ્રીને પણ પ્રમાદમાં પડેલાઓ સંસારમાં परिभ्रभए। डरे छे, ते सम४, ४ ह्युं पए। छे - यौहपूर्वी, આહારકો, મન:પર્યવજ્ઞાની, વીતરાગો પણ પ્રમાદને વશ થઇને તેના પછી જ ચાર ગતિમાં ભ્રમણ કરે છે. ૧ (પ્રમાદ परिहार डुल ११ ) ॥२४२॥
तथा साधव इव श्राद्धा अपि नियमेन षड्जीवान्न विराधयन्तीति यदुच्यते, तदपि मृषा । यतो गृहिणामाहारमात्रेऽपि क्रियमाणे षड्जीवनिकायविराधना सम्भवेत् ।
તથા સાધુઓની જેમ શ્રાવકો પણ છકાયના જીવોની વિરાધના ન જ કરે, એવું જે કહેવાય છે, તે પણ અસત્ય છે. કારણ કે ગૃહસ્થો ભોજનમાત્ર કરે, તેમાં ય છકાયની વિરાધના संलवे छे.
अथ चेत्कथयिष्यते प्रासुकीकरणेन न तद्विराधना स्यादिति, तदपि पूर्वोक्तयुक्त्याऽपास्तम् । किं वा चेदेतदुक्तानुसारेण प्रासुकता स्यात्पृथिव्यादीनाम्, तदा छज्जीवनिकायवधेऽकृते कथमपि न स्यादाहार इति चिरन्तनाचार्यैः कस्मादुच्यते ?
હવે જો એમ કહો કે પ્રાસુકીકરણથી તેની વિરાધના ન થાય, (તો) તે પણ પૂર્વે કહેલ યુક્તિઓથી નિરાકૃત થયું છે.