________________
१९२
आगमोपनिषद् તથા ભરત ગૃહસ્થધર્મથી જ કેવળજ્ઞાની થયો, આ વાક્ય પણ એનું આધુનિકપણું જણાવે છે. કારણ કે જો આ શાસ્ત્ર ભરતે બનાવ્યું હોય, તો હું ગૃહસ્થધર્મથી જ કેવળી થઇશ' એમ પ્રથમ પુરુષ - ભવિષ્યકાળનો પ્રયોગ કર્યો હોત. /૧૧
तथा साम्प्रतकालीनसाधुश्राद्धचरित्राणि कल्पिततया प्रतिभासमानानि यतोऽत्र ग्रथितानि, तस्मादाधुनिकमेतહિત્યનુનીયતે II૧૨TI.
તથા કલ્પિત જેવા લાગતા વર્તમાનકાળના સાધુ-શ્રાવકના ચરિત્રો એમાં ગુંથેલા છે, માટે આ આધુનિક છે, એવું અનુમાન થાય છે. ll૧રા
तथा जङ्गमश्मशानकल्पा: कुणपकल्पा इत्याधसभ्यतमवाक्यप्रयोगोऽपि सूचयत्येतस्याधुनिक-तत्तादृशासभ्यवचनवादिकर्तृमूलताम् ।।१३।।
તથા જંગમ શમશાન જેવા, મડદાં જેવા – વગેરે અત્યંત અસભ્ય વાક્યોનો પ્રયોગ પણ સૂચવે છે, કે એના કર્તા આધુનિક અસભ્ય વચન બોલનાર વ્યક્તિ છે. ૧૩.
तथा पाश्चात्यकविकृतनिघण्टुवाक्यान्येतन्मध्यक्षिप्तानि सूचयन्त्येतस्याधुनिकत्वम् ||१४।।
તથા પાછળથી થયેલા કવિઓએ બનાવેલા નિઘંટ વાક્યો એમાં મુક્યા છે, તે પણ સૂચવે છે, કે આ ગ્રંથ આધુનિક છે. I/૧૪
तथार्चाधिकारे साधूनां वस्त्राणि सकागदसूत्राणि विहारणीया