________________
आगमप्रतिपक्षनिराकरणम्
૧૭૭ પર્વદિન સિવાય હંમેશા સરાગપણે મૈથુનથી થયેલ હિંસાની પણ નિત્ય માત્ર એકાસણાનું તપ કરવાથી શુદ્ધિ થાય છે, એવું કહ્યું છે. ૨૦૧.
तथा श्राद्धेन नैकस्यापि जन्तोः प्राणान्तः कार्य इत्येकत्र प्रतिपाद्यते । सपादविशोपकप्राणिदयाविचारे तु पञ्चानामेकेन्द्रियाणां द्वि-त्रि-चतुरिन्द्रियाणां व्यसज्ञि-सज्ञिपञ्चेन्द्रियाणामेवं दशानामपि जीवानां निरपराधानामपि सापेक्षा प्राणान्तकारिण्यपि हिंसा मुत्कलीक्रियते श्राद्धानाम् ।।२०२।।
તથા એક સ્થાને એમ કહેવાય છે, કે શ્રાવકે એક પણ જીવનો વધ ન કરવો. પણ સપાદવિશાપક જીવદયાના વિચારમાં તો પાંચ એકેન્દ્રિયોની બેઇન્દ્રિય-તે ઇન્દ્રિય-ચઉરિદ્રિયની બે અસંન્ની-સંજ્ઞી પંચેન્દ્રિયની એમ દશે ય નિરપરાધ જીવોની સાપેક્ષ પ્રાણાંત કરનારી હિંસાની પણ શ્રાવકોને છૂટ રખાય છે. ર૦રા
तथा प्राणिनां प्राणान्तकरी हिंसा क्रियते । अथवोच्यते सा सापेक्ष्यं (?) कार्येति पूर्वापरविरुद्ध प्रतिभाति, यतः प्राणिप्राणत्राणं क्रियते, तदैव सापेक्षत्वं स्यादिति ।।२०३।।
તથા પ્રાણીઓના પ્રાણોનો અંત કરનારી હિંસા કરાય છે. અથવા તો કહેવાય છે કે સાપેક્ષ ભાવથી (?) હિંસા કરવી જોઇએ, આ પૂર્વાપર વિરુદ્ધ લાગે છે. કારણ કે જીવોના પ્રાણોની રક્ષા કરાય, તો જ સાપેક્ષપણું થાય. I૨૦૩
एवमन्यान्यपि बहुनि पूर्वापरविरुद्धाणि तानि कियन्त्यत्र