________________
૧૭૨
आगमोपनिषद् श्रीमदार्हतधर्मः, ततः कथं ब्राह्मणायत्तं श्रीजिनशासनस्वरूपमिति TI૧૮૭TI.
તથા જે એમ કહેવાય છે કે બધો ય સમ્યક શ્રી જિનધર્મ બ્રાહ્મણને જ આધીન છે, કારણ કે આ શાસ્ત્ર બ્રાહ્મણને આધીન છે. આ શાસ્ત્ર વિના શ્રીજિનધર્મનું સ્વરૂપ સમ્યક જણાતું નથી. તે પણ વિરુદ્ધ છે. કારણ કે દશવૈકાલિક, આચારાંગ વગેરે આગમમાં સમગ્ર શ્રીસાધુધર્મની પ્રરૂપણા કરી છે. શ્રી ઉપાસકદશા અંગમાં શ્રાવક ધર્મ કહ્યો છે. તથા શ્રી આવશ્યકનિયુક્તિ વગેરે તે નિર્યુક્તિઓમાં અને તે ચૂર્ણિઓમાં અને શ્રી ઉપદેશમાલા, યોગશાસ્ત્ર વગેરે પ્રકરણોમાં શ્રી સમ્યગ્દર્શનથી માંડીને સમગ્ર સાધુધર્મ અને શ્રાવકધર્મ બંને સમ્યક રીતે પ્રરૂપ્યા છે. તો પછી જિનધર્મ આ શાસ્ત્રાભાસમૂલક શી રીતે હોય ? જો દશવૈકાલિકાદિ શાસ્ત્રોને આધારે શ્રીજિનધર્મ હોય, તો પછી જિનશાસનનું સ્વરૂપ બ્રાહ્મણને આધીન શી રીતે હોય? I૧૮૭
तथा तत्तादृशगुणविकलानां मिथ्यादर्शनक्रिया-निरतानामपि ब्राह्मणानां श्रमणात्मनामिव पात्रत्वं यदुच्यते, तेषां पुनः स्थाने स्थाने दानं यदुच्यते, तदखिलमपि युक्तिविकलमेव प्रतिभाति। यतश्चेदेवं ब्राह्मणेभ्यः श्राद्धानां साम्प्रतकालेऽपि दानं दत्तं विलोक्यत एवावश्यम, तदानन्देन श्रमणोपासकेन धर्मप्रतिपत्त्यनन्तरं परतीथिकानां न देयं श्रमणानां च देयमित्यभिग्रहः સ્મા ગૃહતઃ ? ||૧૮૮-૧૮૨I તથા તેવા ગુણોથી રહિત મિથ્યાદર્શનક્રિયામાં નિરત એવા
SIER
त्मन