________________
१५७
आगमप्रतिपक्षनिराकरणम् (વ્યાકરણ સંબંધી) દોષો છે. /૧૬oll વગેરે અન્ય પણ ઘણા વિરુદ્ધ વચનો ઇષ્ટકમનીયસિદ્ધિમાં છે.
३१० तथा-एतस्याः प्राक्तनेषु ग्रन्थेषु ये बलिविहरणरिपुकोटिविध्वंसीकरणादयो ये महा: प्रोच्यन्ते ते विचार्याः । सूत्रेइंदाइमहा पायं पयनियया ऊसवा हुंति-इति वचनादिन्द्रादिमहा एव महतया प्रोक्ताः , न तु एते ।।१६१।। - તથા એના પૂર્વના ગ્રંથોમાં જે બલિવિહરણ, કરોડ શત્રુઓનો વિનાશ કરવો, વગેરે જે ઉત્સવો કહેવાય છે, તે વિચારણીય છે. સૂત્રમાં – ઇન્દ્રાદિ મહો પ્રાયઃ પ્રતિનિયત ઉત્સવો હોય છે - એવા વચનથી ઇન્દ્રાદિ ઉત્સવો જ ઉત્સવરૂપે કહ્યા છે. આ (બલિવિહરણાદિ) નહીં. ૧૯૧૫
तथा एतेषां विधिः ||१६२।। तथा एतेषु नियतं दानादिकं વિવાર્યમ્ II૧૬રૂI.
તથા આ ઉત્સવોનો) વિધિ ૧કરા તથા તેમાં અવશ્ય કરવા યોગ્ય દાનાદિ વિચારણીય છે. II૧૯૭ll
तथा पाहूडए विज्जाणं देसिअमिगवीसनामं जं-इति वचनाद् दृष्टिवादे श्रीशत्रुञ्जयस्यैकविंशतिरभिधाना निगद्यन्ते । अत्र तु सहस्रमित्येतद् विमृश्यम् ।।१६४।।
તથા વિદ્યાપ્રાભૃતમાં જે એકવીશ નામ કહ્યા છે - એ વચનથી દૃષ્ટિવાદમાં શ્રી શત્રુંજયના એકવીશ નામો કહેવાય છે. જ્યારે અહીં એક હજાર કહ્યા છે, તે વિચારણીય છે. ૧૯૪ો.