________________
आगमप्रतिपक्षनिराकरणम्
१५५ - ધર્મમાં રુચિ નહીં ધરાવતા અજ્ઞાની જીવો = પશુઓ, સંસારમાં વિવિધ હિંસાત્મક એવો તેમનો વાડો જોઇને ભગવાન શ્રી અરિષ્ટનેમિએ પ્રવજ્યા લીધી, એવું જે પશુઓના વાડાનું સ્વરૂપ ઉપજાવાય છે, તે પણ જે વસ્તુ હતી તે છુપાડવી અને ન હતી તે ઉપજાવવી' એવા સ્વરૂપના જુઠાણારૂપ સમજવું I/૧પડાા.
तथा आपदि पौषधव्रतिनोऽपि निशि जलपानं विदधतीति यदुच्यते, तदपि विचार्यम् ||१५७।।
તથા આપત્તિમાં પૌષધવતીઓ પણ રાત્રે જળપાન કરે છે, એવું જે કહેવાય છે, તે પણ વિચારણીય છે. ૧પણા ___तथा श्रीशिवकरजिनस्य पञ्चदशपूर्वलक्षमितकौमार्यावस्थातिक्रमे यो विवाहः प्रोक्तः स न सङ्गच्छते । यतः कौमार्यावस्थाऽकृतपाणिग्रहस्येति कौमार्यस्यार्थो नास्ति, किन्तु यावद् राज्याभिषेको न स्यात्तावत्कुमार इति कथ्यते ।
તથા શિવકરજિન પંદર લાખ પૂર્વ પ્રમાણની કુમારઅવસ્થા બાદ વિવાહ કરે છે, એવું જે કહ્યું છે, તે સંગત નથી. કારણ કે જેણે લગ્ન નથી કર્યા એની કુમારપણાની અવસ્થા એવો અર્થ નથી. પણ જ્યાં સુધી રાજ્યાભિષેક ન થાય, ત્યાં સુધી કુમાર એમ કહેવાય છે.
ज्ञापकं च-छप्पुब्बसयसहस्सा पुब्बिं जायस्स जिण-वरिंदस्स। तो भरहबंभिसुंदरि-बाहुबली चेव जायाई ।।१।। इति वचनात्षट्पूर्वलक्षातिक्रमे सञ्जातापत्यस्य श्रीऋषभदेवस्य-वीसं