________________
१५२
आगमोपनिषद् हि देवजातयस्तेषां मनुष्यशस्त्रहतानां कथं विनाशः स्यान्निरूपक्रमायुष्कत्वात् । एवं मृगयामप्याश्रित्य प्रभूतं वाच्यं તયિકુવ્યતે? II૧૪૮II.
આવું કહેવાય છે, તે પણ યુક્તિથી વિચાર કરતા ટકી શકે તેમ નથી, કારણ કે ભૂત વગેરે તો દેવજાતિના છે. તેઓ નિરુપક્રમ આયુષ્ય ધરાવે છે, માટે મનુષ્યોના શસ્ત્રોથી હણાયેલા (એવા પણ) તેમનો વિનાશ શી રીતે થાય? આ રીતે શિકારને આશ્રીને પણ ઘણું કહેવા જેવું છે, તે કેટલું કહેવાય? I૧૪૮.
અહીં યુક્તિરહિત-ઉત્સુત્ર-કલ્પિત વચનો અઢળક હોવાથી, એક-એકનું નિરાકરણ કરવા બેસીએ તો પાર જ ન આવે, એવું કહેવાનો આશય છે.
तथा वर्णाश्रमवर्ती क्षत्रजातिन कश्चनापि मांसाशी स्यादित्यपि यत् प्रतिपाद्यते, तदपि प्रत्यक्षविरुद्धम् । यतः सम्प्रति नृपतिप्रभृतयः क्षत्रियाः क्षत्रियवर्णमध्य एव विद्यन्ते । प्रायः सर्वेऽपि ते मांसभक्षणमपि कुर्वते ।।१४९।।
તથા વર્ણાશ્રમમાં રહેનાર કોઈપણ ક્ષત્રિય જાતિ માંસ ન ખાય, એવું પણ જે કહેવાય છે, તે પણ પ્રત્યક્ષ વિરુદ્ધ છે. કારણકે વર્તમાનમાં રાજા વગેરે ક્ષત્રિયો ક્ષત્રિય વર્ષમાં જ છે. પ્રાયઃ તે બધા માંસભક્ષણ પણ કરે છે. ૩/૧૪૯ાા.
तथा ये तत्र चतुर्दशव्यवहाराः प्रोच्यन्ते तेष्वपि बहु विचार्यम् TI૧૫૦Iી
૧. T-વેજો .