________________
१४८
आगमोपनिषद् पाण्डवादीनां तथाऽनियमितमांसानां श्रीश्रेणिकादीनां तथा श्रूयमाणसुरापानानां यदुकुमाराणां पणाङ्गनाङ्गसङ्गिनां श्रीस्थूलभद्रनन्दिषेणादीनां परदारलम्पटानां सत्यकिप्रभृतीनां ચં ચાન્સિસ્થાનિત્વમ્ II૧૪૪TI
જો આ રીતે સમ્યક્ત જતું રહે, તો જુગાર વ્યસન સેવનારા નળ રાજા, પાંડવો વગેરે, તથા માંસનો નિયમ નહીં કરનારા શ્રી શ્રેણિક વગેરે, તથા (શાસ્ત્રોમાં) જેમનું મદિરાપાન શ્રવણ કરાય છે તેવા યદુકુમારો, વેશ્યાના અંગનો સંગ કરનાર (ગૃહસ્થ અવસ્થામાં) સ્થૂલિભદ્ર, નંદિષેણ વગેરે, પરસ્ત્રીલંપટ સત્યકી વગેરે સમ્યગ્દર્શની શી રીતે હોઇ શકે ? ૧૪૪ો.
ઉપરોક્ત જીવો સમ્યગ્દર્શની તરીકે શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. માટે વ્યસન સેવનારનું સમ્યક્ત અવશ્ય જતું રહે એવો નિયમ નથી. એવા નિયમનું પ્રતિપાદન કરવું એ ઉત્સુત્રવચન છે. માટે અહીં તેનું ખંડન કર્યું છે. બાકી, વ્યસનની તરફેણ કરવાનો અહીં આશય નથી. તે તે વ્યસનથી શ્રેણિક વગેરેને યથાયોગ નરકગતિ વગેરે વિપાકો ભોગવવા પડ્યા છે, એ પણ ધ્યાનમાં રાખવું જોઇએ.
तथा 'शास्त्रेषु नृपतयो ये मृगयां कुर्वाणाः श्रूयन्ते, ते न मृगयां कुर्वन्ति, किन्तु दुष्टनिग्रहार्थं वने चरन्ति' इति यदुच्यते तदपि विरुद्धम्, त्रिषष्टीयादिचरित्रेषु शान्तनादिनृपतीनां મૃગાવ્યસનિનાં વચ્ચે (મૃવધશ્રુતે ?) II૧૪૫TI.
તથા - શાસ્ત્રોમાં એવું સંભળાય છે કે રાજાઓ શિકાર કરે