________________
१२४
आगमोपनिषद् સંયમમાં પ્રવૃત્ત નથી એવા શ્રાવકો માટે સંસારને પરિમિત કરનારો એવો દ્રવ્યસ્તવ ઉચિત છે. દ્રવ્યસ્તવના વિષયમાં કૂવાનું દૃષ્ટાંત છે. ૧] (આવશ્યકભાષ્ય ૧૯૪)
२४५ तथान्यत्राप्युक्तम् - पूआए मणसंती मणसंतीए य होइ सुहभावो । सुहभावाओ मुक्खो मुक्खे सुक्खं अणाबाहं ।।१।। इति । તથા અન્યત્ર પણ કહ્યું છે - પૂજાથી મનની શાંતિ મળે છે. મનની શાંતિથી શુભભાવ જાગે છે. શુભભાવથી મોક્ષ મળે છે. મોક્ષમાં અવ્યાબાધ સુખ છે.
સંબોધ પ્રકરણમાં આ ગાથા આ મુજબ છે – पूयाए मणसंती मणसंतीएहिं उत्तमं झाणं । सुहझाणेण य मोक्खो मुक्खे सुक्खं अणाबाहं ।।१९९।। किञ्च आयव्ययविलोकने नैकैन्द्रियाणां द्रव्यतो हिंसापि धर्मसाधनतया न स्वीक्रियते भवद्भिस्तत्कथं जलगलनमपि करिष्यते ? यतस्तस्मिन् क्रियमाण एकस्मिन्नुदकबिन्दावसङ्ख्येयानां जीवानां सम्भवाद् गलनके लग्नानामसङ्ख्येयतमानां जीवानां जलसम्बधिनां विराधना स्यात्तस्मिन्शुष्यति निश्च्योत्यमाने वा । त्रसास्तु चेत्सम्भवन्ति तदापि कियन्त एव । न च जलगलनमधर्मार्थं विधीयते भवदुपसकैरपि ।
વળી લાભ-નુકશાન જોવાપૂર્વક જો એકેન્દ્રિયોની દ્રવ્યહિંસાને પણ ધર્મના સાધનરૂપે તમે ન સ્વીકારો, તો પછી પાણીનું ગળણું પણ શી રીતે કરાશે ? કારણ કે પાણી ગાળતા