________________
आगमोपनिषद्
तथा अहह इमो गिहवासो परिहरणिज्जो विवेगवंताणं । बहुजीवविणासयरा आरम्भा जत्थ कीरंति ||१|| इत्यादि निन्दन्पश्चात्तापपरायणाः स्वल्पतरमेव विदधति विदिततत्त्वाः ।
१०८
તથા - અરે.... આ ગૃહવાસ વિવેકી પુરુષોએ છોડવા યોગ્ય છે. જ્યાં ઘણા જીવોનો વિનાશ કરતા એવા આરંભો डराय छे. ॥ १ ॥ छत्याहि निंद्या- पश्यात्तापभां पराया, तत्ववेत्ता એવા તેઓ સાવ થોડો જ આરંભ કરે છે.
तथा श्रीआचाराङ्गवृत्ति-प्रथमाध्ययन-तृतीयोद्देशके त्रिदण्डोत्कलितस्याप्येवं परीक्षा प्रोक्ता । तथाहि अग्निपुद्गलत्वादीषत्पिङ्गलजलं भवत्युष्णं गन्धतो धूमगन्धि रसतो विरसं स्पर्शत उष्णम् । तत्रोद्वृत्तदण्डमेवंविधावस्थं यदि, ततः कल्पते
नान्यथा ।
તથા શ્રીઆચારાંગ ટીકા – પ્રથમ અધ્યયન – ત્રીજા ઉદ્દેશામાં ત્રણ ઉકાળાવાળા પાણીની પણ આ રીતે પરીક્ષા કહી છે – તે આ રીતે - અગ્નિપુદ્ગલપણાથી થોડું પીળાશવાળું, ગંધથી ધુમાડાની ગંધવાળું, રસથી બેસ્વાદ, સ્પર્શથી ઉષ્ણ આવું ઉકાળેલું પાણી હોય છે. તેમાં જો ઉદ્ધૃત્તદંડ આવી અવસ્થાવાળું હોય, તો टुट्ये, नहीं तो न ह्ट्ये.
एवमुत्कालितजलेऽपि वर्णान्तरादिप्राप्तिरूपपरीक्षां विनाऽग्राह्यत्वमुक्तम्, तर्हि द्रोणमितेऽपि पानीये चतुर्जातकादिटङ्कमितचूर्णे क्षिप्तेऽपि वर्णान्तरादिप्राप्तिरूपपरीक्षां विना कथं ग्राह्यत्वं स्यात् साधूनां श्राद्धानामपि च प्रासुकमेव तदिति ज्ञात्वा ?