________________
શ્રી બૃહત્ સંગ્રહ સૂત્રમ. પ્રમાણે પણ તે તે ક્ષેત્રસ્થાનના પરિધિ આદિના વિસ્તારાનુસારે વિચારી લેવી. (ફક્ત ગણિતનાં અંકે મેટા આવશે.)
આ પ્રમાણે સૂર્ય તથા ચન્દ્રમંડળનું વિવેચન કરવામાં આવ્યું. આ સિવાય પૌરૂષી–છાયા આદિ સર્વ પ્રકારનું સવિસ્તર વર્ણન જાણવાની જિજ્ઞાસાવાળા મહાનુભાવોએ સૂર્યપ્રકૃતિ–લેકપ્રકાશાદિ ગ્રન્થાન્તરથી જાણવા ખપી થવું.
समाप्तोऽयं सार्धद्वयद्वीपवर्ती सूर्य-चन्द्रमंडलाधिकारः ॥
છ0
Besષ્પષ્ટ ૨૦3૦
જાહેર ખબર કોઈપણ સંસ્થા તરફથી હજુ સુધી જે પાઠ્ય પુસ્તકનું પ્રકારાન નથી થયું એવો જે ગ્રન્થ ૭૫ ફોર્મથી ગુંથાએલે દલદાર છે, જુદા જુદા વિષયેના સાક્ષાત્કાર થવા એકથી છ રંગ સુધીના ઘણી જહેમતે તૈયાર કરેલા દેખતાં જ ચક્ષુને આનંદ આપનારા પચાસ અનુપમ આકર્ષક ચિત્રોથી સવિશેષ અલંકૃત થએલ છે, જે ગ્રન્થ વર્તમાનની ભૂગળ ઉપર સચોટ પ્રકાશ ફેંકે છે. વધુમાં જે ગ્રન્થમાં વિદ્વતાપૂર્વક લખાએલે, પાશ્ચાત્યની સૂર્ય-ચન્દ્ર-પૃથ્વી આદિ સંબંધી માન્યતાનું યુકિતપુરસર શાસ્ત્રદષ્ટિથી ખંડન કરતો ઉચ્ચશૈલીએ વિર્ય સદગુણશાલી ૫. શ્રી ધર્મવિજયજી મહારાજની કસાએલી કલમથી લખાએલ અપૂર્વ ઉપોદઘાત છે અને વળી જેની આકર્ષક છપાઈ–બાઈન્ડીંગ કામોથી મનને આનંદ આપતો
શ્રી લઘુક્ષેત્ર સમાસ યાને–જૈન ભગોળ
નામને ગ્રન્થ આજેજ ખરીદો. મહાન ખર્ચે તૈયાર થએલો ૫૦) બ્લેક છતાં કિંમત માત્ર ચાર રૂપીઆ.
oooos
–શ્રી મહાવીર ચરિત્ર ભાષાંતર– ર. રા. વકીલ નંદલાલ લલુભાઈની કસાએલી કલમથી લખાએલો ૭૫ ફોર્મને સુંદર સાઈઝથી નવી આવૃત્તિ રૂપે બહાર પડેલ વિ. પં. શ્રી ધર્મવિજયજી મહારાજાના ઘણું વિસ્તૃત ઉપોદઘાતથી અલંકૃત દલદાર ગ્રન્થ આજે જ ખરીદે. કિંમત માત્ર–ા રૂા.
મળવાનું ઠેકાણું – લાલચંદ નંદલાલ વકીલ
કોઠીપળ-વડેદરા. એ સિવાય અમદાવાદ-પાલીતાણાના જેન બુકસેલરને ત્યાંથી મળી શકશે.