________________
શ્રી બૃહત્રાંગ્રહણી સૂત્રમ. આ પ્રમાણુ દ્વીપના એક લાખ યોજનાના વિસ્તારમાંથી બન્ને બાજુનું જન્મકરિયગત મંડળક્ષેત્ર (૧૮૦૧૮૮=૩૬૦ ૦ ) બાદ કરતાં પ્રાપ્ત થાય છે જે હકીત પૂર્વે સૂર્યમંડળ પ્રસંગે આવી ગઈ છે.
સભ્યન્તર મંડળની પછી જ્યારે બન્ને ચન્દ્રો બીજા મંડળમાં પ્રવેશે ત્યારે તેઓનું પરસ્પર અન્તર ૯૭૧૨. ઉપર ૫૧ઢ એકસઠ્ઠાંશ ભાગ પ્રમાણે હોય છે, જે આ પ્રમાણે–
એક ચન્દ્ર એક બાજુએ બીજા મંડળમાં ગમે ત્યારે સર્વાભ્યન્તર મંડળની અપેક્ષાએ (અંતર પ્રમાણ અને વિમાન વિષ્કભસહ) ૩૬ ૦ અને ૨પરું એકસીચા ભાગ પ્રમાણ દૂર ગયે, આ બાજુ પણ બીજે ચન્દ્ર બીજા મંડળે તેટહુંજ દૂર ગયો છે એટલે દરેક મંડળે બન્ને બાજુએ અનન્તર અનન્તર મંડળમાં પ્રવેશ કરતા ચન્દ્રોની (મંડળો દૂર દૂર થતા હોવાથી) બન્ને બાજુની થઈ ૮૫૭૨ યો, અને પ૧& ભાગ પ્રમાણે જેટલી અબાધાની વૃદ્ધિ થતી જાય છે. એ પ્રમાણે પ્રત્યેક મંડળે ૭૨ ૦ ૫૧8 ભાગની વૃદ્ધિ કરતા જતાં અને પ્રતિમંડળે પરસ્પસ્ની અબાધા વિચારતાં જતાં જ્યારે સર્વબાહામંડળે ( ૧૮૪માં ) જે અવસરે બને ચન્હો સામસામી દિશાવતી ફરતા હોય તે વખતે એક ચન્દ્રથી બીજા ચન્દ્રને અંતર પ્રમાણ ૧૦૦૬૫૪ યોજનાનું હોય છે.
શકા–સૂર્યમંડળ પ્રસંગે સર્વબાહામંડલે વર્તતા સૂર્યોની પરસ્પર વ્યાઘાતિક અબાધા પૂર્ણ ૧૦૦૬૬૦ એજન થાય છે. અને બન્નેનું ચારક્ષેત્ર સમાન છે તે પછી ૧૬ અંશ જેટલો તફાવત પડવાનું કારણ શું ?
૮૫ યો. ભા. પ્રતિભાગ
૩૫-૩૦-૪ એક બાજુનું અંતર ૩૫-૩૦-જ અંતર પ્રહ સરવાળે કરતાં ૭૦---૬૦-૮
- +૧૧૨ બંને બાજુ ચન્દ્રમંડળ - ૭૦–-૧૭૨-૯૮
[ વિસ્તારના +૧ સાત પ્ર૦ ભાગનો ૧ ભાગ ૭૦–૧૭૩-૧
[ ઉમેરતા +૨ —૧૨૨ ૭૨–૫૧--8 પરસ્પર અંતર પ્રમાણ
२ अन्य रीते मंडल अंतर प्राप्ति
ચે. ભા. પ્ર. ભા. ૩૫-૩૦-૪
+૫૬ ૩૫-૮૬–-૪. +૧ –૬૧ ૩૬–૨૫-૪ ૪૨-૪૪૨ કરે-૫૦-૮
૭૧–૧૧-૧ જવાબ આવ્યું યો૦ એકસટ્ટીયાભાગ–પ્રતિભાગ ૭૨ ૫૧
જવાબ