________________
શ્રી બૃહસંગ્રહણી સૂત્રમ. તેવી રીતે (ક્ષેત્ર અપેક્ષાએ ) મેરૂના બીજા પડખે જોઈએ તો ઐરાવતા
વાદા=લઘુહિમવંતપર્વતની પૂર્વ-પશ્ચિમની જીવાથી મહાહિમવંત પર્વતની બન્ને દિશામાં રહેલું જે છવાસ્થાન ત્યાં સુધી ક્રમે ક્રમે વૃદ્ધિવાળા થતા જે ક્ષેત્રપ્રદેશ અને તેથી થત બાહારૂપ જે આકાર તે “વાહા” કહેવાય છે.
હવે તે સ્થાનના ત્રણ મતાંતરે છે તેમાં પ્રથમ બેનો મત નિર્દેશ કરાય છે.
૧ મલધારી શ્રીમદ્દ હેમચંદ્રસૂરિકૃત આ ચાલુ સંગ્રહણીમાં તેમ શ્રીમદ્દ મુનિચન્દ્રસૂરિકૃત ગ્રન્થમાં ૬૨ મં૦ નિષધ-નીલવંતે અને ૬૩-૬૪-૬૫ એ છેલ્લાં ત્રણ મંડળો બહાસ્થાને જણાવે છે. - ૨ શ્રીમદ્દ પૂર્વધર જિનભદ્રગણિક્ષ૦ કૃત સંગ્રહમાં. ૬૪-૬૫ બે મંડળો બાહીસ્થાને જણાવે છે.
ઉક્ત બને તેનું સમાધાન-બાહાસ્થાને પ્રથમ ત્રણ મંડળો અને બીજા મતે બે ડળના વકતવ્યમાં સંખ્યાનું ભિન્નપણું જણાય છે, તેથી તે આપેક્ષિક કથન દોષરૂપ નથી તથાપિ બાહાસ્થાને બે અથવા ત્રણ મંડળે વાસ્તવિક છતાં તે સ્થાનનિર્ણય સ્પષ્ટ તો નથી જ, જ્યારે “ જીવાકોટી” શબ્દ બન્ને કથનને માટે અત્યન્ત સ્પષ્ટ અને સ્થાન સૂચક થાય છે. વધુમાં બાહાસ્થાનનાં ત્રણ મંડળનું વક્તવ્ય વિશેષ સ્પષ્ટ યુકત છે એટલું જ નહિ પણ ત્રણ મંડળ માટે તો બાહા-છવાકેટી કે જગતી ત્રણે શબ્દ ઉપયોગી થાય તેમ છે. જે નીચેની આકૃતિ જેવાથી સ્પષ્ટ જણાઈ આવશે.
૬૪-૬૫ માં મંડળે હરિની જીવાકોટી - ૩૦
: ઉપર
•••••૦
નિષધ.......૫ત.
૦
૦
વા.
હરિવર્ષની
–
-
હરિવર્ષ.....ક્ષેત્ર.
૦
૦ like
૦
૦
5
૦
૦
- આકૃતિપરિચયએમાં ૬૩મું મંડલ નિષધ પર્યતે છે, જ્યાં ૬૪-૬૫મું મંડળ છે તે સ્થાનનું નામ હરિવર્ષની જવાકેટિ એટલે જીવા અને બાહા એ બેની વચ્ચે