________________
दुःषमोपनिषद् आयरिएणं 'किं एएण जतीणं ? किं गहियं'ति भणिऊण तस्स अणापुच्छाए फालियं निसिज्जाओ य कयाओ । ततो સારૂંગો |
अन्नया जिणकप्पिया वण्णिजंति जहा - जिणकप्पिया य दुविहा, पाणीपाया पडिग्गहधरा य । पाउरणमपाउरणा एक्केक्का ते भवे दुविहा - (प्रवचनसारोद्धारे ४९३) इच्चाइ । एत्थंतरे सिवभूइया पुच्छिओ - किमियाणिं एत्तिओ उवही धरिज्जति ? जेण जिणकप्पो न कीरइ । गुरुणा भणियं न तीरइ, सो इयाणिं वोच्छिन्नो । ततो सो भणति - किं કે “સાધુઓને આનું શું કામ છે? શા માટે લીધી?” એમ કહીને તેને પૂછ્યા વિના ફાડીને આસનો કર્યા. તેથી શિવભૂતિ મુનિ ક્રોધિત થયા.
અન્ય કાળે આચાર્યશ્રી વાચનામાં જિનકલ્પિકોનું વર્ણન કરતા હતા. તે આ મુજબ - જિનકલ્પિકો બે પ્રકારના છે. (૧) પાણિપાત્ર (૨) પાત્રધારી. તે પ્રત્યેક બે પ્રકારના છે. (૧) સવસ્ત્ર (૨) નિર્વસ્ત્ર (પ્રવચનસારોદ્ધાર ૪૯૩) ઈત્યાદિ. એમાં શિવભૂતિએ પૂછ્યું, “અત્યારે કેમ આટલી ઉપધિ રખાય છે? જેથી જિનકલ્પ કરાતો નથી.” ગુરુએ કહ્યું, “ન કરી શકાય. વર્તમાનમાં તેનો વ્યુચ્છેદ થયો છે.” તો તે કહે છે - શાનો સુચ્છેદ