________________
જ
दुःषमोपनिषद् विच्छिन्ना - विशिष्टत्वेनाभावमुपगता, नवपूर्वश्रुतं तु दुर्बलिकापुष्यमित्रस्य बभूवैवेति विशिष्टाभावोक्तौ तात्पर्यम् ।
किञ्च शून्यमुनिवेदयुक्तो विक्रमकालाज्जिनकालः, श्रीवीरनिर्वाणस्वसंवत्सरप्रवर्तकविक्रमादित्यराज्यकालयोरन्तरं सप्तत्यधिकं वत्सराणां शतचतुष्टयमित्यर्थः, अभिहितं च - विक्कमरज्जारंभा परओ सिरिवीरनिव्वुई भणिया । सुन्नमुणिवेयजुत्तो विक्कमकालाओ जिणकालो - इति (विचारश्रेणिसज्ञायां स्थविरावलौ)।
ननु कथमेतत्प्रमाणः कालः पूर्यत इति चेत् ? उच्यते,
પામ્યા - વિશિષ્ટરૂપે અભાવ પામ્યા, નવ પૂર્વનું શ્રુત તો દુર્બલિકા પુષ્યમિત્રનું હતું જ, એ “વિશિષ્ટ અભાવ કહેવાનું તાત્પર્ય છે. (વિશેષણથી યુક્ત = વિશિષ્ટ). પ્રસ્તુતમાં દશમા પૂર્વનો અંશ વિચ્છેદ પામ્યો છે.)
વળી વિક્રમકાળથી ચારસો સિત્તેર વર્ષે જિનકાળ છે. અર્થાત્ શ્રીવીરનું નિર્વાણ અને પોતાના સંવત્સરના પ્રવર્તક વિક્રમાદિત્યના રાજયકાળનું અંતર ચારસો સિત્તેર વર્ષ છે. કહ્યું પણ છે... (ઉપરોક્તાનુસારે સમજવું.)
શંકા - આટલા કાળની પૂર્તિ કઈ રીતે થાય છે? સમાધાન - શ્રી વીરપ્રભુનું નિર્વાણ જે રાતે થયું, તે