________________
૧૭
दुःषमोपनिषद् उ दिट्ठिवाओ चउत्थओ होइ अणुओगो ॥ अयं भावः - कालिकश्रुतमेकादशाङ्गरूपं करणचरणानुयोगः, ऋषिभाषितानि उत्तराध्ययनानि धर्मकथानुयोगः, सूर्यप्रज्ञप्त्यादीनि गणितानुयोगः, दृष्टिवादश्च सर्वोऽपि द्रव्यानुयोगः - इति (आवश्यककथायाम् )। अन्यदपि यत् कालोचितमसौ चकार, तदाह - आलोअण-वयदाण छेअसुअं संजईण वारेइ । तह अज्जरक्खिअ गुरू साहूणं सिक्खयं देइ ॥२८॥
आलोचना - आसेवितातिचारादेर्गुरुपार्श्वे विकटना,
સૂર્યપ્રજ્ઞપ્તિ, સર્વ દષ્ટિવાદ ચોથો અનુયોગ છે.
આશય એ છે કે – અગિયાર અંગરૂપ કાલિકશ્રુત કરણચરણાનુયોગ, ઋષિભાષિત - ઉત્તરાધ્યયન ધર્મકથાનુયોગ, સૂર્યપ્રજ્ઞપ્તિ વગેરે ગણિતાનુયોગ અને સર્વ દષ્ટિવાદ દ્રવ્યાનુયોગ (એમ વિભાગ કર્યો.) (આવશ્યક કથા). શ્રી આર્યરક્ષિતસૂરિજીએ જે અન્ય પણ કાલોચિત કાર્ય કર્યું, તે કહે છે –
આર્યરક્ષિત ગુરુ સાધ્વીજીઓને આલોચના-વતદાન, છેદસૂત્ર વારે છે તથા સાધુઓને શિખામણ આપે છે. I૨૮.
આલોચના - જે અતિચાર વગેરે સેવ્યા હોય તેને