________________
५०
दुःषमगण्डिका कृत्वाऽन्तकाले रथावर्तगिरावशनं विधाय जगाम स सुरालयम् । स चाष्टौ वर्षाणि गृहे, चतुश्चत्वारिंशद् वर्षाणि व्रते, षट्त्रिंशद् वर्षाणि युगप्रधानत्वे, सर्वायुरष्टाशीतिवर्षाणि परिपाल्य श्रीवीरनिर्वाणादष्टाशीत्यधिकपञ्चशतवर्षान्ते स्वर्गभाग् बभूव । तस्मिंश्च दिवं श्रितवति यद् व्युच्छिन्नं तदाह - दसपुब्बविवच्छेउ वयरे तह
अद्धकीलि(अद्धनाराय)संघयणे । पंचहिं वाससएहिं चउसीएसमहिएहिं ॥२५॥
वज्र - अनन्तराभिहितवृत्ते श्रीवज्रस्वामिनि, दशपूर्वકરીને અંતસમયે રથાવર્તગિરિ પર અનશન કરીને વજસ્વામી દેવલોકે ગયા. તેઓ આઠ વર્ષ ગૃહસ્થપણે, ચુમ્માલીસ વર્ષ મુનિપણે, છત્રીસ વર્ષ યુગપ્રધાનપણે – એમ એક્યાસી વર્ષનું સર્વ આયુષ્ય પાળીને શ્રીવીરનિર્વાણથી પાંચસો ચોર્યાશી વર્ષ પૂરા થયા ત્યારે દેવલોકે ગયાં. તેમના સ્વર્ગગમન સમયે જેનો લુચ્છેદ થયો તે 5 छे -
પાંચસો ચોર્યાશી વર્ષે વજમાં દશપૂર્વવ્યવચ્છેદ તથા साल (नाराय) संघयानो (व्यवछे थयो.)
વજમાં = હમણા જેમનું ચરિત્ર કહ્યું તે શ્રી