________________
दुःषमोपनिषद्
४१ शय्यंभवेन - श्रुतकेवलिश्रीशय्यंभवस्वामिना, अष्टनवतिवर्षेषु - श्रीवीरनिर्वाणादष्टनवतिवत्सरेषु गतेषु सत्सु दशकालिकम् - चतुर्दशपूर्वकमलकिञ्जल्ककल्पं श्रीदशवैकालिकसूत्रम्, विहितम् - प्रयोजनवशान्निर्मूढम् । अन्यत्र तूक्तकाले तत्स्वर्गगमनमभिहितमित्यत्र तत्त्वं तद्विदो विदन्ति । सप्ततिशते - श्रीवीरनिर्वाणात्सप्तत्युत्तरशतसंवत्सरेषु गतेषु सत्सु, भद्रबाहौ - श्रुतकेवलिश्रीभद्रबाहुस्वामिनि, चतुःपूर्वी - एकादशपूर्वादारभ्य चतुर्दशपूर्वपर्यन्तं सार्थं पूर्वचतुष्टयम्, स्थिता, न तदने चलिता, व्युच्छिन्नेत्यर्थः । यद्वा थक्केति
શäભવે = શ્રુતકેવળી શ્રીશäભવસ્વામિએ, અટ્ટાણું વર્ષે = શ્રીવીરનિર્વાણથી અઢાણું વર્ષ ગયા ત્યારે, દશવૈકાલિક = ચૌદ પૂર્વારૂપી કમળની પરાગ જેવું શ્રીદશવૈકાલિકસૂત્ર, રચ્યું - પ્રયોજનથી ઉદ્ધર્યું. અન્ય ગ્રંથમાં તો ઉપરોક્તકાળે શ્રીશäભવસૂરિ સ્વર્ગે ગયાં, એમ કહ્યું છે, માટે અહીં વસ્તુસ્વરૂપ તત્ત્વવેત્તાઓ જાણે
એકસો સિત્તેરે - શ્રીવીરપ્રભુના નિવણથી એકસો સિત્તેર વર્ષ પસાર થયા, ત્યારે ભદ્રબાહુમાં = શ્રુતકેવળી શ્રી ભદ્રબાહુસ્વામિમાં ચાર પૂર્વો = અગિયારમા પૂર્વથી ચૌદમા પૂર્વ સુધીના અર્થસહિત ચાર પૂર્વો, સ્થિત થયા =