________________
दुःषमोपनिषद् ક્ષપદ, ૩પશ: – ૩૫મિટિ, – ગિનન્ય, संयमत्रिकम्-परिहारविशुद्धि-सूक्ष्मसंपराय - यथाख्यातलक्षणं चारित्रप्रकारत्रितयम्, केवलम् - केवलज्ञानम्, सेधना - સિદ્ધિમિન, : - અમુવ | પતન ગ4િ - श्रीजम्बूस्वामिनि सिद्धिं गतवति, विच्छिन्नानि - आगामितीर्थं यावदप्राप्यप्राप्तीन्यभूवन् । अत्र चारित्रत्रयपृथग्भावविवक्षया तु द्वादशस्थानानि बोध्यानि । अभिहितं च - मह मुक्खगमणाओ वासाणं चउसट्ठीए अपच्छिमकेवली जंबूसामी सिद्धिं गमिही।
વિશિષ્ટ શરીર. પુલાક અને આહારક આ વિષે આગળ કહેવાશે. ક્ષપક = ક્ષપકશ્રેણિ. ઉપશમ = ઉપશમશ્રેણિ. કલ્પ = જિનકલ્પ, સંયમત્રિક = પરિહારવિશુદ્ધિસૂક્ષ્મસંપરાય યથાખ્યાત આ ત્રણ પ્રકારનું ચારિત્ર. કેવળ = કેવળજ્ઞાન. સિઝવું = સિદ્ધિગતિને પામવું.
આ દશ વસ્તુઓ શ્રી જંબૂસ્વામી મોક્ષે ગયા ત્યારે વિચ્છેદ પામ્યા = આગામી તીર્થ સુધી અલભ્ય બની ગયાં.
અહીં ત્રણ ચારિત્રને છુટ્ટા છુટ્ટા ગણીએ, તો તે અપેક્ષાએ બાર સ્થાન સમજવા. કહ્યું પણ છે - મારા મોક્ષગમનથી ચોસઠ વર્ષે ચરમકવળી જંબુસ્વામી મોક્ષે