________________
दुःषमगण्डिका वीरजिणे सिद्धिगए बारसवरिसेहिं गोअमो सिद्धो । तह वीराओ सुहमो वीसइवरिसेहिं सिद्धिं गओ ॥१५॥
વીરતિને સિદ્ધિ તીવર્ધીતમઃ - શ્રીરૂદ્રમૂતિના પ્રથમ પગથરી, સિદ્ધર – પરિનિવૃત, ઉક્ત - तत्र द्वादशवत्सरी क्षितितले भव्यान् प्रबोध्योच्चकैः, स्वामीवामलकेवलर्द्धिरमरैरभ्यर्चितो गौतमः । गत्वा राजगृहे पुरे क्षतभवोपग्राहिकर्मा प्रभु-भूत्वा मासमुपोषितः पदमगादक्षीणशर्मास्पदम्-इति (त्रिषष्टिशलाकापुरुषचरित्रे १०/१३/२८२) ।
વિર જિન સિદ્ધિ પામ્યા, તેના બાર વર્ષ પછી ગૌતમ સિદ્ધ થયા તથા વીરથી વશ વર્ષે સુધર્માસ્વામી સિદ્ધિ પામ્યા. ૧પો.
શ્રી વીરજિન મોક્ષે ગયા, પછી બાર વર્ષે ગૌતમ = ઈન્દ્રભૂતિ નામના પ્રથમ ગણધર નિર્વાણ પામ્યા.
કહ્યું પણ છે - ત્યાં બાર વર્ષ સુધી પૃથ્વીતળ પર ભવ્ય જીવોને ખૂબ પ્રતિબોધ કરીને સ્વામી (શ્રીવીરપ્રભુ)ની જેમ નિર્મળ કેવળજ્ઞાનથી સમૃદ્ધ, દેવો દ્વારા પૂજિત એવા શ્રી ગૌતમસ્વામી રાજગૃહી નગરીમાં એક મહિનાનું અનશન કરીને ભવોપગ્રાહી કર્મોનો ક્ષય કરીને શાશ્વતસુખના ધામરૂપ એવા પદને પામ્યા. (ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર ૧૦/૧૩૨૮૨).