________________
१४
दुःषमगण्डिका व्यपदेशो बोध्यः, अन्यथा तु सागरकोटाकोटित्रिकप्रमाण: सुषमारो भवतीति वक्तव्यं स्यात् । तथा सुषमदुःषमायां द्वे सागरोपमकोटाकोटी भवतः । तथा - एगा कोडाकोडी बायालीसाए जा सहस्साए । वासाण होइ ऊणा दुसमसुसमाइ सो कासी(लो)॥७॥ __वर्षाणां द्विचत्वारिंशत्सहरुना या एका सागरोपमाणां कोटाकोटिः भवति, सः - तावत्प्रमाणः, दुःषमसुषमायाः कालः । पञ्चमषष्ठारप्रमाणं क्रमप्राप्तमाह - अह दुसमाई कालो वासं सहस्साइं एगवीसं तु। तावइओ चेव भवे कालो अइदुसमाए वि ॥८॥
અન્યથા તો ત્રણ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સુષમા આરો હોય છે એમ કહેવું જોઈએ. તથા સુષમદુઃષમામાં मे 13132 सागरो५म डोय छे. तथा -
બેતાલીસ હજાર વર્ષથી ન્યૂન એવા જે એક કોડાકોડી સાગરોપમ થાય, તે દુષમસુષમાનો કાળ છે. IIછા
હવે ક્રમથી આવેલા પાંચમા-છઠ્ઠા આરાના પ્રમાણને 3 छ -
હવે દુષમાનો કાળ એકવીશ હજાર વર્ષ હોય છે. અતિઃષમાનો પણ તેટલો જ કાળ હોય છે. Iટા