________________
दुःषमोपनिषद् यथाक्रमम् - क्रममनतिक्रम्य, कीर्तयिष्यामि - आगमाभिहितमनुसृत्य वक्ष्यामि । प्रतिज्ञातमेव निर्वाहयति - सुसमसुसमा इ(य)' सुसमा' सुसमदुसमा य दुसमसुसमा य । पंचमिया पुण दुसमा तह दुसमदुसमा छट्ठो ॥४॥
सुषमसुषमा च सुषमा सुषमदुःषमा च दुःषमसुषमा च, पञ्चमिका पुनः दुःषमा, तथा षष्ठः कालविशेषो दुःषमदुःषमा, चः सर्वत्र समुच्चये, तथा च पारमर्षम्ओसप्पिणिकाले णं भंते ! कतिविहे पण्णत्ते ? गोयमा ! छव्विहे पण्णत्ते, तं जहा-सुसमसुसमकाले सुसमाकाले सुसमदुस्समकाले दुस्समसुसमाकाले दुस्समाकाले दुस्सम
વિના કહીશ = આગમના વચનને અનુસરીને કહીશ. જેની પ્રતિજ્ઞા કરી, તેનો જ નિર્વાહ કરે છે – - સુષમસુષમા, સુષમા, સુષમદુષમા, દુઃષમસુષમા અને પાંચમો દુઃષમા તથા છઠ્ઠો દુઃષમદુઃષમા. //૪
પરમર્ષિનું વચન પણ છે- ભગવંત ! અવસર્પિણી કાળ કેટલા પ્રકારનો કહ્યો છે ? ગૌતમ ! છ પ્રકારનો કહ્યો छ, ते ॥ प्रभा - सुषमसुषमा, सुषमा, सुषभદુષમકાળ, દુષમસુષમાકાળ, દુષમકાળ, દુષમદુષમા