________________
१७०
दुःषमगण्डिका પ્રવર્તાવ્યું. (૨૮૦) (તપગચ્છની માન્યતા પ્રમાણે પાખી તો ચૌદશની જ હતી, ચોમાસી પૂર્ણિમાની હતી તે
જ્યારથી ચોથની સંવત્સરી કરી ત્યારથી ચૌદશની ઠરાવી). पणपण्णबारससए, हरिभद्दो सूरि आसि पुव्वकए । तेरसय वीस अहिए, वरिसेहिं बप्पभट्टपहू ॥२८२॥
અર્થ : વીરનિર્વાણથી બારસો ને પંચાવન વર્ષે હરિભદ્રસૂરિ પ્રથમ ગ્રંથકાર થયા અને કાંઈક અધિક તેરસો ને વશ વર્ષે બપ્પભટ્ટસૂરિ થયા.