________________
दुःषमोपनिषद्
तथा षष्ठसप्तमारयोः, अवसर्पिण्यन्तिमारोत्सर्पिण्यादिमारयोरित्यर्थः, स्त्री - वनिता, जन्मतः षड्वर्षे गर्भधरा भविष्यति, तदातनषोडशवर्षायुष्कस्याधुनिकवर्षशतायुःसमानत्वात्, अत एवाह-छव्वरिसी गब्भधरी होही नारी उ दुक्खबीभच्छा । दच्छिति पुत्तनत्तुय दससोलसवासिया थेरा ॥ सोलसवासा महिला पणत्तुए नत्तुए य दच्छिति । एगंतदूसमाए પુત્તસિત્તે િપરિUિMI - રૂતિ (તીર્થોનૅ ૧૪૭, ૧૪૮) /
अष्टमके - उत्सर्पिणीसम्बन्धिद्वितीयारे, नीरक्षीरघृतामृतरससममेघा वर्षिष्यन्ति । वस्तुतस्त्वेते तदाद्यारपर्यन्ते
તથા છઠ્ઠા-સાતમા આરામાં = અવસર્પિણીના છેલ્લા આરામાં અને ઉત્સર્પિણીના પહેલા આરામાં, સ્ત્રી = મહિલા, જન્મથી છ વર્ષે ગર્ભવતી થશે, કારણ કે તે સમયનું સોળ વર્ષનું આયુષ્ય વર્તમાનના સો વર્ષના આયુષ્ય સમાન હશે. માટે જ કહ્યું છે - એકાંત દુઃષમામાં છ વર્ષની સ્ત્રી ગર્ભવતી થઈ દુઃખી થશે અને જુગુપ્સનીય શરીરવાળી થશે. દશ અને સોળ વર્ષના વૃદ્ધો પુત્રોને પૌત્રોને જોશે. પુત્ર-પ્રપૌત્રોથી ઘેરાયેલી સોળ વર્ષની સ્ત્રી પ્રપૌત્રો અને પૌત્રોને જોશે. (તીર્થોદ્ગાલિ ૯૪૭-૯૪૮)
આઠમે = ઉત્સર્પિણીના બીજા આરામાં, જળ-દૂધઘી-અમૃત-રસ સમાન મેઘો વરસશે.