________________
१३८
दुःषमगण्डिका पाडलिपुरंमि कक्की चंडालकुलंमि चित्तमासंमि । अट्ठमि विट्ठी जाओ चउम्मुहो बीयनामे वि ॥५९॥
पाटलीपुरे - पाटलीपुत्रनाम्नि पत्तने, चण्डालकुले - म्लेच्छकुले, चैत्रमासे अष्टम्याम् दिने विष्टौ - भद्राभिधाने करणविशेषे, स कल्की नृपो जातः, तस्य च चतुर्मुख इति द्वितीयनामापि बभूव । तथा चोक्तम् - मन्निर्वाणाद् गतेष्वब्दशतेष्वेकोनविंशतौ । चतुर्दशाब्द्यां च म्लेच्छकुले चैत्राष्टमीदिने ॥ विष्टौ भावी नृपः कल्की स रुद्रोऽथ चतुर्मुखः ।
પાટલીપુરમાં ચંડાળકુળમાં ચૈત્ર મહિનામાં આઠમે વિષ્ટિમાં બીજા નામથી ચતુર્મુખ કલ્કી જમ્યો. પહેલા
પાટલીપુત્રમાં = પાટલીપુત્ર નામના નગરમાં, ચંડાળકુળમાં - બ્લેચ્છકુળમાં ચૈત્ર મહિનામાં આઠમના દિવસે, વિષ્ટિમાં = ભદ્રા નામના જ્યોતિષશાસ્ત્રમાં પ્રસિદ્ધ કરણવિશેષમાં તે કલ્કી રાજા થયો. તેનું ચતુર્મુખ એવું બીજું નામ પણ હતું.
५९छ... (७५२ मु४५ सम४. मात्र त्रीहुँ નામ રુદ્ર પણ જણાવ્યું છે.)