________________
दुःषमगण्डिका एव स्कन्दिलसूरयो विद्यन्ते स्म, ततस्तैर्दुर्भिक्षापगमे मथुरापुरि पुनरनुयोगः प्रवर्तित इति माथुरी वाचना व्यपदिश्यते । अनुयोगश्च तेषामाचार्याणामिति । ___ साक्षी चात्र सिद्धान्तः - जेसिं इमो अणुयोगो पयरइ अज्जावि अद्धभरहम्मि । बहुनयरनिग्गयजसे तं वंदे खंदिला
gિ - રૂતિ (જન્સી-૩૭) / वलहीपुरंमि नयरे देवड्डिअपमुहसयलसंघेण । पुत्थय आगम लिहिओ नवसय असीइ तह वीरा ।५७।
હતા, તે સર્વ દુકાળનો કોળિયો બની ગયા. એક માત્ર સ્કંદિલસૂરિ જ વિદ્યમાન હતા. માટે તેમણે સુકાળ થતા મથુરાનગરમાં ફરી અનુયોગ પ્રવર્તાવ્યો. માટે આ માધુરી વાચના કહેવાય છે અને તે આચાર્યનો અનુયોગ કહેવાય
આ બાબતમાં સિદ્ધાન્ત સાક્ષી છે. આજે પણ જેમનો આ અનુયોગ અર્ધભરતક્ષેત્રમાં પ્રવર્તે છે, તેવા ઘણા નગરોમાં વિસ્તરાયેલ યશવાળા સ્કંદિલ આચાર્યને હું વંદન કરું છું. (નંદીસૂત્ર ૩૭)
તથા વિરથી નવસો એંશીએ વલભીપુરનગરમાં દેવદ્ધિક વગેરે સર્વ સંઘે પુસ્તકમાં આગમ લખ્યો. પછી