________________
१२०
दुःषमगण्डिका खेलमात्रभस्मप्रक्षेपेण शिरोमुण्डनपूर्वकं सङ्घबाह्यश्चक्रे । राज्ञापि निविषयः समाज्ञातः । पटहकेन च वाद्यमानेन घोषितं समस्तनगरे 'जयति जिनः श्रीमान् वर्द्धमानः' - इति ।
रोहगुप्तेन तु ततोऽप्यभिनिवेशात् स्वमतिकल्पितान् द्रव्यादिपदार्थानाश्रित्य वैशेषिकमतं प्रणीतम् । तच्चान्यान्यैस्तच्छिष्यादिभिरियन्तं कालं यावत्स्फातिमानीतमिति । तथा - बारसवाससएहिं अद्वेहिं निव्वुअस्स वीरस्स । जिणघरमट्ठावासो पकप्पिओ सायसूरिहिं ॥५०॥
શ્લેખપાત્રની રાખ નાખવાપૂર્વક તેનું માથું મુંડાવ્યું, અને સંઘની બહાર કર્યો. રાજાએ પણ દેશનિકાલની આજ્ઞા કરી. આખા નગરમાં ઢંઢેરો પીટવા સાથે ઘોષણા કરાવી है, 'श्री. वर्द्धमान छिन ४य पाभे छे.'
રોહગુપ્ત તો ત્યાર પછી પણ કદાગ્રહથી પોતાની મતિથી કલ્પિત દ્રવ્ય વગેરે પદાર્થોને આશ્રીને વૈશેષિક મત બનાવ્યો અને તે મત અન્ય અન્ય તેના શિષ્યો વડે આટલા સમય સુધી વિસ્તૃત કરાયો.
१. तुलना - बारसवाससएसु पुण्णिमदिवसाओ पक्खियं जेण । चउद्दसी पढमं पव्वं, पकप्पिअं साहिसूरिहिं ॥ (पट्टावलिसमुच्चये १९६, रत्नसञ्चये २८०) । बारसवाससएसुं पन्नासहिएसु वद्धमाणाओ । चउद्दसि पढमपवेसो, पकप्पिओ साइसूरिहिं ॥ (विचारश्रेणौ) ।