________________
दुःषमगण्डिका जिणपवयणसुलहबोहटुं णं अज्जसामेहिं थेरेहिं य तत्थ पण्णवणा परूविया - इति (हिमवदाचार्यरचितस्थविरावलौ पृ. ૮) / તતોડપિ - चउसयतिपन्नवरिसे (४५३) कालिगसूरी
सरस्सइ गहिया । छेइत्तु गद्दभिल्लं जवणा सगखाइआ जाया ॥३४॥ __चतुःशतत्रिपञ्चाशद्वर्षे श्रीवीरनिर्वाणादिति गम्यते, कालकसूरिणा सरस्वती गृहीता, ये पूज्या गर्दभिल्लं राजानं છિત્ત્વ - ૩મૂલ્ય, યવન: શરવાતિવાદ (?) નાતા: अत्र चूर्णिकाराः - उज्जेणी णाम नगरी, तत्थ य गद्दभिल्लो
નિગ્રંથીઓને જિનપ્રવચનનો બોધ સુલભ થાય, તે માટે
સ્થવિર આર્યશ્યામે ત્યાં પ્રજ્ઞાપનાની પ્રરૂપણા કરી. (હિમવંત આચાર્ય રચિત સ્થવિરાવલિ પૃ.૮). પછી પણ –
ચારસો ત્રેપન વર્ષે કાલિકસૂરિએ સરસ્વતીને ગ્રહણ કરી. ગર્દભિલ્લને છેદીને યવનશક ખાતિકા (?) થયા. //૩૪ll
શ્રી વીરનિર્વાણથી ચારસો ત્રેપન વર્ષે શ્રી કાલિકસૂરિએ સરસ્વતીનું ગ્રહણ કર્યું. જે પૂજ્ય ગર્દભિલ્લ રાજાને છેદીને = ઉખેડીને યવના શકખાતિક (?) થયા.
અહીં ચૂર્ણિકારશ્રીએ આ મુજબ વૃત્તાંત કહ્યો છે – ઉજ્જયિની નામની નગરી હતી. તેમાં ગર્ભભિલ્લ નામનો