SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ सिद्धप्राभृत : सटीकः કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને તેમાંથી પડ્યા વગર જ સિદ્ધ થાય છે અને કેટલાંક સંખ્યય – અસંખ્યય અથવા અનંતકાળ સુધી પતન પામેલા અર્થાત્ સમ્યગ્દર્શનાદિથી એકવાર ભ્રષ્ટ થયેલા પુનઃ સંખ્યય - અસંખ્યય કે અનંતકાળે ફરીથી સમ્યક્ત્વાદિ ભાવોને પ્રાપ્ત કરી સિદ્ધ થાય છે એટલે અહીં પ્રતિપતિત સમ્યત્વીને આશ્રયીને ચાર ભેદ પડે છે. (૧) સમ્યગ્દર્શન પ્રાપ્તિ પછી અપતિત અવસ્થામાં જ સિદ્ધ થાય છે. (૨) સમ્યગ્દર્શનથી પતિત થયા પછી એ પાછા સંખ્યય કાળે સમ્યગ્દર્શન પામી સિદ્ધ થાય છે. (૩) કેટલાક અસંખ્યયકાળ પછી પુનઃ સમ્યગ્દર્શનાદિ પ્રાપ્ત કરી સિદ્ધ થાય છે અને (૪) કેટલાક તો અનંતકાળ પછી અર્થાત્ દેશોન અર્ધ પુદ્ગલાવર્ત સુધીનો પણ કાળ વીત્યા પછી સિદ્ધ થાય છે. // ૩૮ | ૧૨-૧૩. અંતર દ્વાર - અનુસમય દ્વાર (मू०) समओ ये अंतरम्मी, जहण्ण उक्कोसएण छम्मासा । दारं । दोण्णि समया जहण्णे, णिरंतरुक्कस्स समयटुं ॥३९॥ दारं ॥ (૦)મયશાન્ત, નયનોન ઇમા તારમ્ | द्वौ समयौ जघन्ये, निरन्तरोत्कृष्टमष्टसमयम् ॥ ३९ ॥ द्वारम् ॥ (ટી) “મો ય મંતરી" નાથ ! નિશ્ચયસ્થ નાટ્યન્તર, एकत्वात्तस्य । पूर्वनयस्य पुनरनेकापेक्षयाऽस्ति व्यवहारपरत्वादस्येति । शेषं प्रकटार्थमिति प्रागर्धम् । पश्चार्धेनाणुसमयद्वारमाह - 'दोण्णि समये'त्यादि प्रकाशमिति गाथार्थः ॥ ३९ ॥ गणनाद्वारमाह (અનુ) બે સિદ્ધ વચ્ચે જઘન્યથી એક સમયનું અંતર પડે છે અને ઉત્કૃષ્ટથી છ મહિનાનું અંતર પડે છે. અર્થાત્ એક સિદ્ધ થયા પછી તરત જ બીજા સમયમાં કોઈ સિદ્ધ ન થાય અને વચ્ચે ૨. “3 ર8––ા ૨. “પહા' રૂા
SR No.022008
Book TitleSiddha Prabhrutam Satikam
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherOmkarsuri Jain Gyanmandir
Publication Year2013
Total Pages210
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy