SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ सत्पद प्ररुपणाद्वार (मूल), संहरण प्रभेदो (मू०) तंदकालम्मि य दुविहे, छव्विहभेए वि एकमेक्कम्मि । जम्मउ साहरणे वा, सिज्झइ एवं वियाणेज्जा ॥२८॥ दारं ॥ (छा०) तदकाले च द्विविधे, षड्विधभेदेऽप्येकैकस्मिन् । जन्मतः संहरणे वा सिध्यत्येवं विजानीयात् ॥ २८ ॥ द्वारं ॥ (टी०) "तदकालम्मि य दुविहे" गाहा ॥ 'द्विविधे' उक्तलक्षणे। पुनः प्रभेदानाह-'छव्विहभेए वि' एकान्तसुषमादिके षडरके 'एक्क मेक्कम्मि'त्ति एकैकस्मिन् समयराशावपि विंशतिसागरोपमकोटीकोट्यन्तर्वर्तिनि 'जम्मदो साहरणे वा' एते अधिकृत्य । जम्मओ उसभादीणं पि यथा तत्कालः तत्कारणात्मना उपकरोति उत्सर्पिणीसुषम दुष्षमादिरूपः, नैवमतत्कालः, सामान्यरूपत्वात्समस्तसमयक्षेत्रव्यापक त्वादस्य । यथा साध्यरोगविशेषक्षयार्थं प्रभवन्ति निम्बशिरीषादयो वनस्पतिविशेषाः, नैवं वनस्पतिः, सामान्यरूपत्वादस्य । तदकालेऽपि जम्मदो साहरणे वा सिज्झइ एवं वियाणेज्जा, तदकालस्य उभयोरपि तुल्यत्वादिति गाथार्थः ॥ २८ ॥ सांप्रतं गतौ सत्पदप्ररूपणां मार्गयन्नाह (અનુ.) તદકાળના બે ભેદો કેવલિસમુદ્ધાત સમયે અને સિદ્ધિમાં જતી વખતે થાય છે તે આગળ બતાવ્યું હવે તેના પ્રભેદોને જણાવે છે. જન્મ અથવા સંહરણને આશ્રયીને એકાન્ત સુષમાદિ રૂપ છે આરારૂપ વશ કોટી કોટી સાગરોપમ અંદર રહેલ એક-એક સમયરાશિમાં પણ છે પ્રભેદો છે. એમાં, જન્મથી ઋષભાદિ માટે પણ જે રીતે ઉત્સર્પિણીનો સુષમ સિદ્ધિગતિમાં ગમનરૂપ કાળ સ્વરૂપે) દુષ્યમાદિરૂપ તત્કાળ તસ્કરણ સ્વરૂપે ઉપકાર કરે છે એટલે એ રીતે અતત્કાળ નથી થતો. કારણ કે એ કાળ સમસ્ત સમયક્ષેત્રમાં વ્યાપક હોવાથી સામાન્યરૂપ છે. જે રીતે સાધ્ય એવા રોગના વિશેષરીતે ક્ષય માટે વિશેષ પ્રકારની લીમડો - શિષિર વગેરે વનસ્પતિઓ અસરકારક થાય છે, એ રીતે દરેક વનસ્પતિઓ અસરકારક થતી નથી, કારણ १. 'तदकालम्मी दुविहे' ग-घ-ङ पुस्तकेषु ।
SR No.022008
Book TitleSiddha Prabhrutam Satikam
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherOmkarsuri Jain Gyanmandir
Publication Year2013
Total Pages210
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy