SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ मार्गणा द्वाराणि બે અર્થ ક્રમથી પ્રથમ આવેલા પૂર્વભાવ પ્રજ્ઞાપનીય નયના વિકલ્પો છે અને ક્રમોપન્યાસાદિક અર્થ આર્ષ-સૌત્ર સ્પષ્ટ જ છે. બીજા પ્રત્યુત્પન્નભાવ નયના આ બે વિકલ્પો-સંવ્યવહાર પ્રત્યુત્પન્નભાવ પ્રજ્ઞાપનીય અને નિશ્ચયપ્રત્યુત્પન્ન ભાવ પ્રજ્ઞાપનીય છે. આ ક્રમથી જ આ ચાર નયો છે. જેથી કહે છે ‘આવિછેલ્લું તિયું પાત' પ્રકૃતપ્રયોજન સંવ્યવહાર ઇત્યર્થ. અર્થાત્ અહીં પ્રથમ ત્રણ નયોનું પ્રયોજન છે કારણ કે, નિશ્ચય પ્રત્યુત્પન્નનો ક્ષેત્ર-ગતિ આદિ કેટલાંક દ્વારોમાં જ વ્યાપાર છે, સર્વદ્વારોમાં એનો વ્યાપાર નથી. | ૧૨ | હવે, સ્વતઃ જ પ્રભેદના ઉપન્યાસાર્થે જણાવે છે – (मू०) पच्चुप्पण्णो दुविहो, संववहारो य णिच्छओ चेव । વિઠો ય પુત્વભાવે, અનંતર પરંપો ચેવ ॥ ૨૩ ॥ (છા૦)પ્રત્યુત્ત્વો ‘િિવષઃ, સંવ્યવહારજી નિશ્ચયીવ । द्विविधश्च पूर्वभावे, अनन्तर: परंपरश्चैव ॥ १३ ॥ २३ (ટી) “પન્નુપ્પળો તુવિદ્દો" ત્યાદ્રિ તાળું | અન્નાહ - પ:नैगमादिनयोपन्यासः किं न कृतः ? इत्युच्यते - तेषामिहानुपयोगित्वात् सामान्यविशेषात्मकत्वाद्वा तेषामत्रैवान्तर्भावादिति ॥ १३ ॥ सांप्रतं चतुर्थनयस्याल्पवक्तव्यत्वाद् व्यापारं प्रदर्शयन्नाह (અનુ.) ગાથાર્થ સરળ છે. પરમતી કોઈ પ્રશ્ન કરે છે - અહીં તમે નૈગમાદિ નયોનો ઉપન્યાસ કેમ નથી કર્યો ? એનો જવાબ – એ નયો અહીં ઉપયોગી નથી માટે, અથવા એ નયો સામાન્ય વિશેષસ્વરૂપ હોવાથી, તેઓનો આ નયોમાં જ અંતર્ભાવ થઈ ગયેલો હોવાથી આ નયોનો અહીં ઉપન્યાસ કર્યો નથી. ।। ૧૩ || હવે, ચોથો નિશ્ચયપ્રત્યુત્પન્ન નય અલ્પવતવ્યતાવાળો હોવાથી તેની પ્રવૃત્તિને પ્રથમ બતાવતા કહે છે -
SR No.022008
Book TitleSiddha Prabhrutam Satikam
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherOmkarsuri Jain Gyanmandir
Publication Year2013
Total Pages210
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy