SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ १५० सिद्धप्रामृत : सटीकः સંખ્યાતકાળ પડેલા સિદ્ધો ઉત્કૃષ્ટ સ્થાનમાં અનંતગુણ - ૭, તેના જ જઘન્ય સ્થાનમાં અસંખ્યાતગુણ - ૮, તેના જ યવમધ્યમાં અસંખ્યાતગુણા - ૯, તેના જ યવમધ્યની નીચે અસંખ્યગુણા - ૧૦, તેના યવમધ્યના ઉપર વિશેષાધિક – ૧૧, તેનાથી અસંખ્યકાળપતિત સિદ્ધો યુવમધ્યની નીચે સંખ્યાતગુણા, અલ્પબદુત્વ દ્વારમાં સંખ્યાતગુણ પ્રતિપતિત છે. ચિરંતન ટીકામાં પણ આ ભાંગાઓ આ રીતે જ લખેલા છે એટલે શેષ ભાંગાઓ અશુદ્ધ હોવા છતાં આ જ અર્થગતિ માનવી - ૧૨, તેના જ યવમળ ઉપર વિશેષાધિક - ૧૩, તેનાથી અનંતકાળ પ્રતિપતિત સિદ્ધો યવમધ્યની નીચે અસંખ્યાત ગુણા છે, અલ્પબદુત્વ દ્વારમાં એ રીતે જ પડેલું હોવાથી - ૧૪, તેના જ યવમધ્યના ઉપર વિશેષાધિક છે - ૧૫, સ્થૂળથી સિદ્ધ થાય છે એ રીતે કહ્યું છે. / ૧૧૭ અંતરદ્વાર પૂરું થયું છે હવે, ઉપસંહાર કરતા સૂત્રકાર આશાતનાના પરિવાર માટે આ રીતે કહે છે : . (मू०) ऊणाहियविवरीओ, अत्थो अप्यागमेण जो गहिओ । तं खमिऊण सुयहरा, पुण्णेऊणं परिकहंतु ॥ ११८ ॥ वीसुतरसयमेगं, गाथाबंधेण पुव्वणिस्संदं । वित्थारेण महत्थं, सुयाणुसारेण णेयव्वं ॥ ११९ ॥ ॥ वीसुत्तरसयगणणाणामसिद्धपाहुडं सम्मत्तं વિપુલ્વાતંદું છે (૦) નાધવવિપરિતાર્થ માત્માન ય હીતઃ तं क्षमयित्वा सूत्रधराः पूर्णयित्वा परिकथयन्तु ॥ ११८ ॥ विंशोत्तरशतमेकं, गाथाबन्धेन पूर्वनिःष्यन्दम् । विस्तारेण महार्थं, सूत्रानुसारेण नेतव्यम् ॥
SR No.022008
Book TitleSiddha Prabhrutam Satikam
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherOmkarsuri Jain Gyanmandir
Publication Year2013
Total Pages210
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy