________________
અર્થ - બત્રીસ હજાર નાટક કરનાર પુરુષો ચોસઠ હજાર અંતેઉરી રાજભવન માંહી ભરત ચક્રીની સંઘાતે વસે છે. પિતા
एअं इमं च भणि पन्नत्तीए उ जंबुदीवस्स। चत्तारि वि सेणाओ नयरीमझे न पविसंति ॥५९॥
અર્થ - જંબુદ્વીપ પન્નતીને વિષે, એઅં-પુર્વોત્ક ઇમં વક્ષ્યમાણ કહ્યું છે ચારે પ્રકારની સેના નગરીમાંહી ન પેસે પલા.
चक्किभवणप्पमाणं ववहारे भासियं फुडं एअं। तह केसवाण राईण पागयाणं च लोगाणं ॥६०॥
અર્થ :-ચક્રી, વાસુદેવ, રાજા, પ્રાકૃતલોક-સામાન્યલોક એહના ભવનનું પ્રમાણ કહ્યું છે. ૬૦ના તે કહે છે.
चकीणं अट्ठसयं चउसट्ठी होइ वासुदेवाणं । बत्तीस मंडलीए सोलस हत्था उ पागईए ॥६१॥
અર્થ - ચક્રવતીનું ભવન ૧૦૮ હાથ હોય, વાસુદેવનું ભવન ૬૪ હાથનું હોય, મંડળીકરાજાનું ભવન ૩૨ હાથનું હોય, સામાન્યલોકનાં ઘરા ૧૬ હાથ હોય ૬૧૧ કાંઈક અધિક્ કહીએ છીએ.
एगतलेसु गिहेसुं एअं बत्तीसतलगिहाईसु । मायंति तदणुसारेण जे पुणो ते अणेगगुणा ॥६२॥
અર્થ - એકતલુ છે જેહનું એહવા ઘરને વિષે ઘં. પૂર્વોક્ત મનુષ્ય પાંચસે માય, બત્રીસતલાં છે જેહનાં એવા ઘરને વિષે તેના અણસારે બત્રીસતલાને વિષે જુદા જુદા પાંચસો પાંચસો માય, જે પુનઃવળી તે એકતલાના ઘરથી બત્રીસતલા અનેક ગુણા કહેતા એહવા ઘર અનેક છે. Iકા કિંચ
एगेगाए पागरवीहिगाए अणेगबाराई। जंहुंति तव्वसाओ पायारपुराई णेगाइं ॥६३॥