________________
અર્થ – જેના છેદનભેદન કરવાથી બે ટુકડા ન થાય તે પરમાણુ કહીએ, અનંતા વ્યવહારપરમાણુ પુદ્ગલોનો સમુહ થાય ત્યારે એક ઉલ્લક્ષણલક્ષ્ણિકા, આઠ ઉમ્પ્લક્ષણક્લણિકાએ એક શ્લષ્ણશ્લણિકા, આઠ ગ્લ@ચ્છણિકાએ એક ઉદ્ધરણૂ, આઠ ઉર્ધ્વરેણૂકાએ એક રથરેણુ, આઠ રથરેણૂએ દેવકુરુ ઉત્તરકુર મનુષ્યનો એક વાલાઝ, આઠ દેવકુરુઉત્તરકુરુમનુષ્યના વાલાગ્રે હરિવાસ રમ્યફવાસમનુષ્યનો એક વાલાગ્ર, આઠ હરિયાસરમ્યફ વાસક્ષેત્રના મનુષ્યના વાતાગ્રે હિમવંત હિરયવંત જુગલીયાનો એક વાલાઝ, આઠ હિમવંત હિરણ્યવંત મનુષ્યના વાલાગે પૂર્વમહાવિદેહ પશ્ચિમમહાવિદેહ મનુષ્યનો એક વાલાગ્ર થાય, આઠ પૂર્વવિદેહ પશ્ચિમવિદેહના મનુષ્યના વાલાઝે ભરત એરવત ક્ષેત્રના મનુષ્યનો એક વાલાગ્ર થાય, આઠ ભરત એરવત મનુષ્યના વાલાગે એક લિખ થાય, આઠ લિખની એક જૂ, આઠ જૂએ એક યવમધ્ય, આઠ યવે એક ઉત્સધાંગુલ થાય |૩|| હવે આત્માગુલનું સ્વરુપ ગ્રંથકાર બતાવે છે..
जे जम्मि जुगे पुरिसा अट्ठसयांगुलसमूच्छिया हुन्ति । तेसिं जं नियमंगुलमायंगुलमित्थ तं होई ॥४॥ जे पुण एय पमाणं ऊणा अहिया व तेसि मेयं तु । आयंगुलं न भण्णइ किंतु तदाभासमेवत्ति ॥५॥
અર્થ :- જે યુગને વિષે પુરુષ એકસો આઠ અંગુલ ઉંચો હોય તેનો જે અંગુલ તે આત્માગુલ કહેવાય (ભરત ચક્રવર્તી વિગેરેનો) I૪ના જે પુનઃ વળી એ પ્રમાણ ૧૦૮ અંગુલરુપ થકી ઉના અથવા અધિકા હોય તેહને આત્માંગલ ન કહીએ. કિંતુ આત્માંગુલાભાસ કહીએ એટલે આત્માંગુલા સરિખું દીસે છે પણ આત્માગુલ નહિ. પણ હવે પ્રમાણાંગુલ વખાણે છે.
# ૨