________________
शब्द आदि विषयों के प्रति
आकर्षित इन्द्रियों का जिसने आत्मा के प्रति संहरण किया है, जिसने अपने मन को समाधि में प्रतिष्ठित किया है. एवं जो ज्ञान में ही विश्रान्ति लेता है,
उसे कहते है मग्न।
શબ્દ વગેરે વિંષયો પ્રત્યે
આકર્ષિત ઈન્દ્રિયોનું જેણે આત્મા પ્રત્યે સંહરણ કર્યું છે,
જેણે પોતાના મનને સમાર્ધાિમાં પ્રતિષ્ઠિત કર્યું છે, તથા જે જ્ઞાનમાં જ વિંધ્રાન્તિ લે છે,
એને કહેવાય છે મન. |
One who has focused his senses,
which tend to be attracted to words and other objects, towards his soul, one who has stilled his mind in contemplation, and finds peace in knowledge only,
is called self-immersed.