________________
ज्ञान है एक सुधा का सागर, यही है परम ब्रह्म। जो इसमें मग्न हुआ है,
उसे कभी बाह्य भाव में संचार नहीं करना चाहिये,
क्योंकि यह तो वह ज़हर है. जो आत्मसाधक के प्राण हर लेता है।
જ્ઞાન છે એક સુધાનો સાગર, | આ જ છે પરમ બ્રહ્મ. જે એમાં મન બન્યો છે. એણે કદી બાહ્ય ભાવમાં
સંચાર ન કરવો જોઈએ, | કારણ કૅ આ તો તે ઝેર છે, 'જે આત્મસાધના પ્રાણ હરી લે છે.
Knowledge is like
an ocean of nectar. It is the supreme divinity. One who is immersed in it, should never be concerned with external dispositions, for they are the poison
that takes the life of a spiritual mendicant.