SearchBrowseAboutContactDonate
Page Preview
Page 927
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ९१२ अनुयोगद्वारसूत्रे -- शास्त्रप्रशस्ति -- सौराष्ट्र देश में उपलेटा नामका एक षडा सुन्दर नगर है । इसमें श्रावकजनों की अच्छी संख्या है ! यहाँ निवास करने पर भावों की निर्मलता रहती है । विक्रम संवत् २००९ प्रथम वैशाख शुक्लपूर्णमासी मंगलवार के दिन, इस अनुयोग द्वार सूत्र पर रचित यह भन्यजन कल्याणकारक अनुयोगचन्द्रिका नामकी टीका संपूर्ण हुई है। __यहां का श्री जैन संघ यडा ही अधिक कृपालु है। दूसरों को हमेशां सुखी करने की चेष्टा में कटिबद्ध रहता है। आपस में इस संघ का सदा मेल बना रहता है। और श्रावक लोग दुःखी जीवों पर उपकार करते हैं। शुद्ध स्थानकवासि धर्म की आराधना में ये निरन्तर तल्लीन रहते हैं। सम्यग्दर्शन, ज्ञान और चारित्र की छाप इन पर देखने में आती है। कल्याणकारण जिन प्रवचन के ऊपर इनकी अगाध श्रदा है। ऐसे श्री जैनसंघ के श्रावक लोग इस नगर में सुशोभित होते है। यहां घर २ में देव, गुरु और धर्म के प्रति भक्ति रखनेवाले तथा सदाचार में रुचि संपन्न ऐसे धर्मपरायण श्रावक हैं और ऐसी ही श्राविकाएं हैं। पादारविन्द यदि रक्षक आपके हैं, कैसे विभो! विपद आसकती वहां पर. रक्षा भला गरुड हो करता जिन्हों की, कैसे उसे सरप डंक लगा सकेगा, स्त्र प्रशस्तिસૌરાષ્ટ્ર પ્રદેશમાં ઉપલેટા નામે એક બહુ જ સુંદર રમ્ય નગર છે. તેમાં શ્રાવકજને બહુ જ સારી સંખ્યામાં વસે છે અહીં નિવાસ કરવાથી ભાવે નિર્મળ રહે છે. વિક્રમ સંવત્ ૨૦૦૯ પ્રથમ વૈશાખ શુકલ પૂરુંમાસી મંગલવારના દિવસે, આ અનુગદ્વાર સૂત્ર પર રચિત આ ભવ્ય જન કલ્યાણકારક અનુગચન્દ્રિકા નામની ટીકા સંપૂર્ણ થઈ છે. અહીંને જૈન સંઘ અતીવ કૃપાલું છે. તે બીજાઓને સુખી કરવામાં જ દર વખતે તત્પર રહે છે સંઘના બધા સદ્દસ્ય પરસ્પર એકદમ મિત્રભાવથી રહે છે, અને શ્રાવકજને દીન, દુઃખી જીવો પર ઉપકાર કરે છે. શુદ્ધ સ્થાનકવાસી ધર્મની આરાધનામાં આ નિરંતર તલ્લીન રહે છે સમ્યગુદર્શન, જ્ઞાન અને ચારિત્રની છાપ આ સર્વ પર સ્પષ્ટ રીતે દેખાય છે. કલ્યાણકારક જિન પ્રવચન પર એમની અગાધ શ્રદ્ધા છે. એવે આ જૈનસંઘના શ્રાવકજને આ નગરને સુશોભિત કરે છે. અહીં દરેકે દરેક ઘરમાં દેવ, ગુરુ અને ધર્મ પ્રત્યે ભક્તિ રાખનારા તથા સદાચારમાં રુચિ ધરાવનારા ધમપરાયણ શ્રાવકે વસે છે. આ નગરની શ્રાવિકાઓ પણ શ્રાવકેની જેમ જ ધમ પરાયણા છે. For Private And Personal Use Only
SR No.020967
Book TitleAnuyogdwar Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages928
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_anuyogdwar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy