SearchBrowseAboutContactDonate
Page Preview
Page 906
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir मनुयोगचन्द्रिका टीका सूत्र २५० नयस्वरूपनिरूपणम् तदपि सिद्धान्ताज्ञानविलसितमेव, यतश्चतुर्थमनुयोगद्वारमेव नयवक्तव्यताया मूलस्थानम् , अत्र सिद्धानामेव नयानां तत्रोपन्यासः कृतः। यदपि चोक्त-समस्ताध्ययने नयैविचारिते प्रतिमूत्रमपि नयैविचारितमेव भवतीति, तदप्यज्ञानविलसितमेव, समुदायसमुदायिनोः कार्यादिभेदतः कथंचिद् भेदसिद्धः। तथाहि-रथस्य एकैकस्मिन्नवयवेऽपरिदृश्यमानमपि कार्यमवयवसमुदायरूपे रथे समुपलभ्यते । इत्थं चावयवावयविनोः कार्यभेदः सामर्थ्यासामर्थ्यलक्षणो विरुद्धधर्माध्यासश्च प्रत्यक्ष एव । यदि चेत्थं तेऽनभिमतं भवेत्तर्हिसमस्तं विश्वमेकं स्यात् । ततश्च सहोल्पत्तिके विषयवाला नय विचार तो किया जा चुका है, फिर यहां उसका उपन्यास करना निरर्थक ही है' सो यह कथन भी सिद्धान्त सबन्धी अज्ञान को प्रकट करता है क्योंकि-'चौथा जो अनुयोग द्वार है, वही नयवक्तव्यता का मूलस्थान हैं। क्योंकि यहां सिद्ध हुए ही नयों का वहां उपन्यास किया गया है। तथा इस विषय में जो ऐसा कहा गया हैकि-'समस्त अध्ययन नयों द्वारा विचारित हो जाता है, तब हरएक सूत्र भी नय विचार का विषय बन ही जाता है'-सो ऐसा कहना भी उचित नहीं है क्योंकि समुदाय और समुदायी में कार्य आदि के भेद की सिद्धि मानी जाती है। जैसे रथ के एक-एक अवयव में जो काम होता हुआ दिखाई नहीं पड़ता है वह कार्य उन अवयवों के समुदाय रूप रथ में उपलब्ध होता है । इस प्रकार अवयव और अवयवी में कार्य मेद तथा सामर्थ्य असामर्थ्यरूप विरुद्धधर्मों का अध्यास यह सब प्रत्यक्ष ही है। यदि इस प्रकार से तुम्हें समुदाय समुदायी में भेद अनસમસ્ત અધ્યયનના વિનયવાળો નય વિચાર તો કરવામાં આવેલ જ છે, પછી અહીં તેને ઉપન્યાસ કર નિરર્થક જ છે. તે આ કથન પણ સિદ્ધાંત સંબંધી અજ્ઞાનને જ પ્રકટ કરે છે. કેમ કે ચતુર્થ જે અનુગદ્વાર છે તે જ નયવક્તવ્યતાનું મૂલસ્થાન છે. કેમ કે અહીં સિદ્ધ થયેલ નયને ત્યાં ઉપન્યાસ કરવામાં આવેલ છે. તથા આ સંબંધમાં જે આ પ્રમાણે કહેવામાં આવેલ છે કે સમસ્ત અધ્યયન - દ્વારા વિચારિત થઈ જાય છે ત્યારે દરેકે દરેક સૂત્ર પણ નય વિચારને વિષય થઈ જ જાય છે. તે આ રીતે કહેવું ઉચિત નથી. કેમ કે સમુદાય અને સમુદાયમાં કાર્ય આદિના ભેદથી કથંચિત ભેદની સિદ્ધિ માનવામાં આવી છે. જેમ રથને એક–એક અવયવમાં જે કામ થતું દેખાતું નથી તે કાર્ય તે અવયવોના સમુદાય રૂ૫ રથમાં ઉપલબ્ધ થાય છે. આ પ્રમાણે અવયવ અને અવયવીમાં કાર્યભેદ તથા સામર્થ્ય અસામર્થ્યરૂપ વિરૂદ્ધ ધર્મોને અધ્યાસ આ બધું પ્રત્યક્ષ જ છે. જે આ રીતે તમને સમુદાય-સમુદાયીમાં ભેદ અનભિમત હોય તે પછી સમસ્ત વિશ્વ अ० ११२ For Private And Personal Use Only
SR No.020967
Book TitleAnuyogdwar Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages928
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_anuyogdwar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy