________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र २४८ अनुगमनामानुयोगद्वारनिरूपणम् ८४१ दुवृत्तः कदाचित्तियक्षुत्पन्नः सर्व विरतिसामायिकरहितं सामायिकत्रयं प्रतिपद्यते, कदाचित्तु मनुष्ये त्पन्नश्चत्वार्यपि सामायिकानि प्रतिपद्यते । पूर्वपतिपन्नस्तु सम्यक्त्वश्रुतेति सामायिकद्वयस्यैव । तियंग्मतेरुद्वत्तो मनुष्यादिषूत्पन्नः कदाचिच्चतुष्टयं, कदाचित्त्रयं, कदाचिद्वयं वा सामायिकं प्रतिपद्यते । पूर्वपतिपभकस्तु सामायिकत्रयस्य । मनुष्येभ्य उद्वृत्तो देवनारकेषु समुत्पन्न आधसामा. यिकद्वयस्य प्रतिपद्यमानको भवति, पूर्वपतिपन्नश्च सामायिकचतुष्टयस्य, तिर्यक्षुयह भी कहना चाहिये-जैसे नरक से उद्धृत्त-निकला हुआ-जीव यदि कदाचित् तिर्यश्चों में उत्पन्न हो जाता है, तो वह सर्वविरति सामा. यिक को छोडकर तीन सामायिकों का प्रपिसा-धारक हो सकता है। यदि कदाचित् वह मनुष्यों में उत्पन्न हो जाता है तो वह चारों भी सामायिकों का प्रतिपप्सा हो सकता है। पूर्वप्रतिपन्न वह जीव तो सम्यक्त्वमामायिक और श्रुतसामायिक इन दो का ही होता है। तिर्यश्चगति से निकला हुआ जीव यदि मनुष्य आदिकों में उत्पन्न होता है तो वह कभी चारों, कभी तीन अथवा कदाचित् दो सामायिकों का प्रतिपत्ता हो सकता है । और वह यदि पूर्व प्रतिपन्नक होता है, तो तीन सामायिक का हो सकता है। मनुष्य पर्याय से उद्धृत्त होकर देव और नारकों में उत्पन्न हुआ जीव आदि के दो सामायिकों का प्रतिपत्ता-धारक हो सकता है। तथा यदि वह पूर्व प्रतिपन्नक होतो चार सामायिक का पूर्वपतिन्नक हो सकता है । तिर्यश्चपर्याय में
પણ કહેવું જોઈએ. જેમ નરકથી ઉદુવૃત્ત એટલે કે નિવૃત-જીવજે કદાચિત તિર્યમાં ઉત્પન્ન થાય છે તે સર્વવિરતિ સામાયિકોને છોડીને ત્રણ સામાયિકેના પ્રતિપત્તા-ધારક સંભવી શકે છે. જે કદાચિત તે મનુષ્યોમાં ઉત્પન્ન થઈ જાય છે તે તે ચારેચાર સામાયિકોને પ્રતિપત્તા હોઈ શકે છે. પૂર્વ પ્રતિપન તે જીવ તે સમ્યફવા સામાયિક અને શ્રુત સામાયિક એ બનેને જ હોઈ શકે છે. તિર્યંચગતિથી નિવૃત જીવ જે મનુષ્ય આદિકમાં ઉત્પન્ન થાય છે તે તે કઈ વખતે ચારેચાર, કેઈ વખતે ત્રણ અથવા કદાચિત બે સામાયિકોના પ્રતિપત્તા થઈ શકે છે. અને તે જે પૂર્વ પ્રતિપન્નક હોય છે તે ત્રણ સામાયિકને હોઈ શકે છે. મનુષ્ય પર્યાયથી ઉદૂવૃત થઈને દેવ, અને નારકોમાં ઉત્પન્ન થયેલ છવ વગેરેના બે સામાયિકોને પ્રતિપા-પારક હોઈ શકે છે. તથા જે તે પૂર્વ પ્રતિપન્નક હોય તે ચાર સામાયિકને પૂર્વ પ્રતિપન્નક
अ० १०६
For Private And Personal Use Only