________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र २४८ अनुगमनामानुयोगद्वारनिरूपणम् ८३१
तया-उपयोगमाश्रित्य क्व किं सामायिकं भवतीति वक्तव्यम् । यथा-साका. रानाकार भेदेन भेदद्वयविशिष्टे उपयोगे चतुर्णामपि सामायिकानां प्रतिपद्यमानका भवन्ति, पूर्वपतिपन्नकास्तु सन्त्येवेति ॥२०॥
तथा-शरीरमधिकृत्य का किं सामायिकं भवतीत्यपि वक्तव्यम् । यथाऔदारिकशरीरे चतुर्णामपि सामायिकानां प्रतिपद्यमानकाः पूर्वमतिपन्नकाश्च भवन्ति । क्रियशरीरे सम्यक्त्वश्रुतसामायिकयोः प्रतिपद्यमानका भाज्याः । देशविरतिसर्वविरतिसामायिकयोः प्रतिपद्यमानका देवनारकाः नैव संभवन्ति । और वाग्योग इन दो योग में वर्तमान सास्वादन जीव के कि जो धीन्द्रिय आदिकों में उत्पन्न हो गया है, सम्यक्त्वसामाधिक और श्रुतसामायिक ये दो सामायिक पूर्वप्रतिपन्न हो सकते है ।१९।
तथा-उपयोग को आश्रित करके कहां कौन सामायिक होता है ? यह भी कहना चाहिये। जैसे साकार उपयोग और अनाकारउपयोग इन दो उपयोगों में चारों भी सामायिकों-के प्रतिपद्यमानकजीव हो सकते हैं । तथा इनके जो पूर्वप्रतिपन्नक जीव होते हैं वे तो यहां होते ही हैं ॥ २०॥
तथा-शरीर को आश्रित करके कहां कौन सामायिक होता है ? यह भी कहना चाहिये। जैसे-औदोरिक शरीर में चारों भी सामा. यिकों के प्रतिपद्यमानक जीव हो सकते हैं और पूर्व प्रतिपन्नक जीव होते ही हैं। वैक्रिय शरीर में सम्यक्त्वसामायिक और श्रुतसामा. यिक इन दो सामायिकों के प्रतिपद्यमानक जीव भाज्य होते हैं । किन्तु વાગ આ બે ગેમાં વર્તમાન સારવાદન જીવને કે જે દ્વીન્દ્રિય આદિમાં ઉત્પન્ન થઈ ગયેલ છે, સમ્યક્ત્વ સામાયિક અને શ્રુત સામાયિક એ બે સામાયિક પૂર્વ પ્રતિપનક થઈ શકે છે. એના
તથા–ઉપગને આશ્રિત કરીને કયાં કયું સામાયિક હોય છે? આ વિષે પણ કહેવું જોઈએ. જેમ સાકાર ઉપગ અને અનાકાર ઉપગ આ ઉપગમાં ચારેચાર સામાયિકના પ્રતિપદ્યમાનક જીવ થઈ શકે છે. તથા એમના જે પૂર્વ પ્રતિપન્નક જ હોય છે, તેઓ તે અહીં હોય જ છે. ૨
તથા–શરીરને આશ્રિત કરી કયાં કયું સામાયિક હોય છે? આ વિષે પણ કહેવું જોઈએ. જેમ ઔદારિક શરીરમાં ચારેચાર સામાયિકાના પ્રતિપદ્યમાનક જ હોઈ શકે છે. અને પૂર્વ પ્રતિપનક જ હોય જ છે, વૈક્રિય શરીરમાં સમ્યક્ત્વ સામાયિક અને શ્રત સામાયિક આ બે સામાયિકના પ્રતિ
For Private And Personal Use Only