________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र २४८ अनुगमनामानुयोगद्वारनिरूपणम् ८११ चतुर्णामपि सामायिकानां न पूर्वपतिपनका नापिप्रनिपधमानकाः सन्ति । द्वीन्द्रिय त्रीन्द्रिय-चतुरिन्द्रियलक्षणेषु विकलेन्द्रियेषु त्रिषु अपर्याप्तावस्थायां सम्यक्त्वसामायिकश्रुतसामायिकयोः कदाचित् पूर्वप्रतिपन्नका भवन्ति, सास्वादनसम्यक्त्ववतां तेषु समुत्पादसंभवात् । एतयोः पुनः प्रतिपद्यमानकास्तेषु न भवन्ति, उपदेशश्रवणादिसामपभावात् । देशविरति-सर्व विरति सामायिकयोस्तु तत्र न सन्ति पूर्वप्रतिपन्नकाः, नापि प्रतिपद्यमानकाः, तथाभवस्वाभाव्यात् । पश्चेन्द्रिय तिर्यक्षु सम्यक्त्वश्रुतदेशविरतिसामायिकानां पूर्व प्रतिपनका नियमात् सन्ति । भाव दिशाओं में चारों भी सामायिकों के न पूर्वप्रतिपत्रक भव्य जीव होते हैं और न प्रतिपद्यमानक भव्यजीव ही होते हैं। बीन्द्रिय, त्रिन्द्रिय, चतुरिन्द्रिय इन तीन विकलेन्द्रिय तियञ्च जीवों में अपर्याप्तावस्था में सम्यक्त्व सामायिक और श्रुतसामायिक इन दो सामायिकों के पूर्वप्रति. पन्नक भव्यजीव कदाचित होते है । क्योंकि सास्वादन सम्यक्त्ववाले जीवों का उनमें उत्पाद हो जाता है । तथा इन दो सामायिकों के जो प्रतिपद्यमानक जीव हैं वे वहां नहीं होते हैं। क्योंकि सामायिकों की सामग्री जो उपदेश श्रवण आदि है वह वहां नहीं होता है उसका अभाव है । देशविरति सामायिक इन दो सामायिकों के पूर्वप्रतिपन्नक जीव तथा प्रतिपद्यमानक जीव-वहां नहीं होते हैं। क्योंकि इन पर्यायों का ऐसा ही स्वभाव है । पंचेन्द्रियतिर्यश्चों में सम्यक्त्व, श्रुत और देशविरति इन सामायिकों के पूर्व प्रतिपनक जीव नियम से होते हैं। કંધમીજ આ આઠ ભાવદિશાઓમાં ચારે સામાયિકના પૂર્વ પ્રતિપન ભવ્ય જી હેતા નથી અને પ્રતિપદ્યમાનક ભવ્ય છે પણ હોતા નથી. હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય ત્રણ વિકસેન્દ્રિય તિર્યંચ છમાં અપર્યાપ્તાવસ્થામાં સમ્યક્ત્વ સામાજિક અને શ્રત સામાયિક આ બે સામાયિકના પૂર્વ પ્રતિપન્નક ભવ્ય જ કદાચિત હોય છે. કેમ કે સાસ્વાદન સમ્યક્ત્વવાળા અને તેમાં ઉરપાદ હોય છે. તથા એ બે સામાયિકના જે પ્રતિપદ્યમાનક જ છે, તે ત્યાં હેતા નથી. કેમ કે આ સામાયિકની સામગ્રી જે ઉપદેશ શ્રવણ વગેરે છે, તે ત્યાં હોતાં નથી, તેને અભાવ છે. દેશ વિરતિ સામાયિક અને સર્વવિરતિ સામાવિક આ બે સામાયિકાના પૂર્વ પ્રતિપન્નક છે ત્યાં હોતા નથી. કેમ કે આ પર્યાને એવો જ સ્વભાવ છે. પંચેન્દ્રિય તિર્યંચામાં સમ્યક્ત્વ શ્રત અને દેશવિરતિ આ સામાયિકના પૂર્વ પ્રતિપન્નક છે નિયમથી હોય છે, તેમ જ જે આ સામાયિકોને પ્રતિપદ્યમાનક જીવે છે,
For Private And Personal Use Only