________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
GE
अनुयोगद्वारसूत्रे
स्थितपक्षेतु - दर्शनज्ञानचारित्राणि त्रीण्यपि सामायिकानि समुदितान्येवेष्टार्थं साधकानि, न तु प्रत्येकम् । यथा - वैद्य भैषजातुरमतिचारकाणां समुदितानामेव आरोग्यं प्रतिकारणत्वं तथैव सम्यक्त्वेन सम्यक्त्त श्रद्धते, ज्ञानेन तु जानाति, चारित्रेण तु सर्वसावद्याद् बिरमतीति समुदितान्येव मोक्षं प्रतिकारणमिति ॥ इति द्वादशं द्वारम् ||१२||
"
?
सामायिकं किं किं स्वरूपमिति वक्तव्यम् । अयं भावः - सामायिकं किं जीवः १, उताजीवः १२, जीवस्वेऽजीवत्वे वा किं गुणः सामायिकं ? ३, किं बा द्रवयम् ? ४ किंवा जीवाजीवोभयं सामायिकम् १५, किं वा जीवाजीवेभ्यो व्यतिरिक्तं शशविषाणवन्ध्यापुत्रवत् शून्यात्मकं सामायिकम् ? ६ इति षटू प्रश्नाः । परन्तु जो स्थिति पक्ष हैं, उस में तो 'दर्शन, ज्ञान और चरित्र ये तीनों ही सामायिक जब एक आत्मा में समुदित होते हैं तभी इष्ट अर्थ के साधक होते हैं- अलग २ रहकर नहीं । ऐसी मान्यता है। जैसे आरोग्य के प्रति वैध भैषज और आतुरजनके प्रतिचारक इन तीनों की एकता में कारणता है। इसी प्रकार जब आत्मा सम्यक्श्व से सच्चा श्रद्धान करता है, ज्ञान से अच्छे प्रकार जानता है और वारित्र से सर्वसावधयोग से विरक्त होता है तब इस प्रकार से समुदित हुए इन तीनों में मोक्ष के प्रतिकारणता आती है । इस प्रकार यह १२ वां द्वार है । तथा सामायिक का क्या स्वरूप है । यह भी कहना चाहिये। इसका भाव यह है - सामायिक क्या जीवरूप है ? अथवा अजीवरूप है ? या गुणरूप है ? या द्रव्यरूप है ? अथवा जीव अजीव उभयरूप है ? या जीव अजीव से भिन्न शशविषाण के जैसा या वन्ध्यापुत्र के जैस शून्यस्वरूप
-
જ્ઞાન અને ચારિત્ર આ ત્રણે સામાયિકે જ્યારે એક આત્મામાં સમુદ્રિત હાય છે ત્યારે જ ઈષ્ટ અથ સાધક હાય છે. પૃથક્ પૃથક્ રહીને નહિ. એવી માન્યતા છે. જેમ આરેાગ્ય પ્રત્યે વૈદ્ય, ભૈષજ અને આતુરજન પ્રત્યે ચારક એએ ત્રણેની એકતામાં કારણતા છે, તેમ જ જ્યારે આત્મા સમ્યક્ત્વથી સાચું શ્રદ્ધાન કરે છે, જ્ઞાનથી સારી રીતે જાણે છે. અને ચારિત્રથીસમુદ્દિત થયેલ આ ત્રણેમાં મેક્ષ પ્રત્યે કારણુતા આવે છે. આ પ્રમાણે આ ૧૨ મુ' દ્વાર છે.
તથા સામાયિકનું સ્વરૂપ કેવું છે? આ વિષે પણ કહેવુ જોઇએ. આને ભાવ આ પ્રમાણે છે કે-સામાયિક શુ' જીવરૂપ છે ? અથવા અજીવરૂપ છે ? કે ગુણરૂપ છે? કે દ્રવ્યરૂપ છે? અથવા જીવ અજીવ ઉભયરૂપ છે ? યા જીવ અજીવથી ભિન્ન શશ વિષાણુની જેમ કે વન્ધ્યા પુત્રની જેમ શૂન્યસ્વરૂપ છે? આ પ્રમાણે સામાયિકના સંબંધમાં આ ૬ પ્રના ઉપસ્થિત
For Private And Personal Use Only