________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगवन्द्रिका टीका सूत्र २३४ जघन्यसंख्येयकनिरूपणम् पल्यश्चापि भृतौ भवतः । इत्थं भूतेषु त्रिपु पल्येषु प्रतिशलाकापल्यं, समुद्धृत्य पूर्वोक्तक्रमणैव एकैशः सर्पपः प्रक्षिप्यते । इत्थं प्रक्षेपणेन ते सर्षपा यत्र निष्ठां यान्ति, ततः परं महाशलाकापल्यस्य प्रथमा महाशलाका प्रक्षिप्यते । ततः पूर्ववत् प्रतिशलाकापल्यः शलाकापरयोऽनवस्थितपल्यश्च भ्रियते । ततः पतिशलाकापल्यं पुनः समुद्धृत्य पूर्ववत् एकैकः सर्वपः प्रक्षिप्यते । यत्र च ते निष्ठा यान्ति तत्परतो महाशलाकापल्ये द्वितीया महाशलाका प्रक्षिप्यते । ततः पुनः पूर्ववत् प्रतिशलाकापल्यः शलाकापल्योऽनवस्थितपल्यश्च नियन्ते। ततश्च प्रति शलाका पल्य तो प्रतिशलाकापल्य के भर जाने पर भरे ही रहते हैं। इस प्रकार तीनों पल्यों के भर जाने पर प्रतिशलाका पल्प को खाली करके पूर्वोक्त क्रम से ही एक २ सर्षप द्वीप और समुद्र में फिर डालते जाना चाहिये। डालते २ जब वे सर्षप जहां समाप्त हो जाते हैं तब महाशलाका पल्प में एक महाशलाका प्रक्षिप्त की जाती है । इस प्रकार प्रतिशलाकापल्य, शलाकापल्य और अनवस्थितपल्य भरना चाहिये । और फिर प्रतिशलाका पल्प को खाली करना चाहिये । और पूर्व के जैसा एक एक सर्षप का दाना समुद्र में डालना चाहिये । डालते डालते जर वे समस्त सर्षप के दाने जहां पर समाप्त हो जाते हैं-तष द्वितीय महाशलाका का प्रक्षेपण महाशलाकापल्य में करना પ્રતિશલાકા પય પૂરિત થઈ જાય છે છતાં એ રહે છે. આ પ્રમાણે ત્રણે પૂરિત થઈ જાય ત્યારે પ્રતિશલાકાપલ્યને ખાલી કરીને પૂર્વોક્ત ક્રમથી જ એક એક સર્ષપ દ્વીપ અને સમુદ્રમાં ફરી નાખતા રહેવું જોઈએ. નાખતાં. નાખતાં જ્યારે તે સર્ષ પિ જ્યાં પૂરા થઈ જાય ત્યારે મહાશલાકા પલ્મમાં એક મહાશલાકા પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. આ પ્રમાણે પહેલાની જેમ પ્રતિશલાકાપલ્ય, શલાકા પથ. અને અનવસ્થિત પલ્ય ભરવા જોઈએ. અને પછી ફરી પ્રતિશલાકા પલ્પને ખાલી કરવું જોઈએ અને પૂર્વની જેમ એક એક સર્ષપને દાણે સમુદ્રમાં નાખવું જોઈએ, નાખતાં નાખતાં જ્યારે તે બધા સર્ષપના દાણા સમાપ્ત થઈ જાય ત્યારે બીજી મહાશલાકાનું પ્રક્ષેપણ મહાશલાકા પલ્યમાં કરવું જોઈએ. ત્યાર પછી ફરી પહેલાની જેમ જ પ્રતિશલાકા પલ્પ શલાકાપલ્ય અને અનવસ્થિતપત્ય ભરવા જોઈએ અને ત્યાર પછી ફરી પ્રતિશલાકા પલ્પને ખાલી કરવું જોઈએ અને એક એક
For Private And Personal Use Only