________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र २२९ प्रदेशदृष्टान्तेन नयप्रमाणम् ६०७ एवमेव तद्धर्मास्तिकायादिकं भण । प्रदेशरूपतया तु मा भण । यतो मम मते देशोऽपि अवस्तु- अपदार्थः, प्रदेशोऽप्यपदार्थः । अवण्डस्यैव वस्तुनः सत्वेनोपयोगात् । अत्रेदं बोध्यम् प्रदेशप्रदेशिनौ भिन्नौ वा अभिन्नौ ? यदि प्रथमः स्वी. क्रियेत तर्हि भेदेनोपलम्भः प्रसज्येत, न चैवमस्ति । अथाभेदपक्षः स्वीक्रियेत, तदा प्रदेशपदेशिनोः पर्यायता प्रसज्येत, एकार्थविषयत्वात् । न च पर्यायशब्द. ये प्रदेशरूप है क्योंकि मेरे सिद्धान्तानुसार जो वस्तु देशरूप है वह अव. स्तु पदार्थ-है तथा जो प्रदेशरूप है वह भी अपदार्थ है । हम वस्तु को खंडरूप नहीं मानते-किन्तु अखंडात्मक वस्तु को ही हमसत् रूप मानते हैं। तात्पर्य कहने का यह कि-'जय हम इस प्रकार से विचार करते हैं कि, प्रदेश और प्रदेशी ये दोनों आपस में भिन्न है या अभिन्न ?' तो कोई भी विचार युक्तियुक्त प्रतीत नहीं होता जैसे-यदि यही माना जावे कि-'प्रदेश और प्रदेशी ये दोनों भिन्न हैं तो, इस स्थिति में दोनों की स्वतंत्ररूप से उपलब्धि होनी चाहिये-परन्तु ऐसा होता नहीं हैं। प्रदेश विना प्रदेशी की और प्रदेशी विना प्रदेश की त्रिकाल में भी उपलब्धि नहीं होती । यदि दोनों का अभेद पक्ष स्वीकार किया जावे तो इस स्थिति में प्रदेश प्रदेशी में पर्यायशब्दता की प्रसक्ति प्राप्त होती है। क्योंकि दोनों का विषय एक पडेगा। कहने का अभिप्राय यह है कि जब दोनों सर्वथा अभिन्न होंगे तो जो अर्थ प्रदेश शब्द का होगा वही એટલા માટે એ બધાં એક વતુરૂપ છે. ભિન્નભિન્ન વસ્તુરૂપ નથી. તમે એમ પણ કહી નહિ કે આ પ્રદેશ રૂપ છે કેમકે મારા સિદ્ધાન્ત મુજબ જે વસ્તુ દેશરૂપ છે, તે અવસ્તુ-અપદાર્થ છે તેમજ જે પ્રદેશરૂપ છે, તે પણ અપદાર્થ છે. અમે વસ્તુને ખંડ રૂપમાં જોતા નથી, પરંતુ અખંડાત્મક વસ્તુને જ અમે સતરૂપમાં માનીએ છીએ. તાત્પર્ય આ છે કે જ્યારે અમે આ પ્રમાણે વિચાર કરીએ છીએ કે પ્રદેશ અને પ્રદેશી એ બને પરસ્પર ભિન્ન છે કે અભિન્ન! તે કઈપણ વિચાર ઉચિત લાગતું નથી. જે એમ જ માની લેવામાં આવે કે પ્રદેશ અને પ્રદેશી એ બને ભિન્ન ભિન્ન છે તે આ સ્થિતિમાં બનેની સ્વતંત્ર રૂપથી ઉપલબ્ધિ થવી જોઈએ પરંતુ આમ થતું નથી. પ્રદેશ વગર પ્રદેશની અને પ્રદેશ વિના પ્રદેશની ત્રિકાળમાં પણ ઉપલબ્ધિ થતી નથી. જે બનેને અભેદપક્ષ સ્વીકાર કરવામાં આવે તે આ સ્થિતિમાં પ્રદેશ પ્રદેશમાં પર્યાય શબ્દતાની પ્રસકિત ઉપસ્થિત થાય છે કેમકે બનેને વિષય એક જ થશે. તાત્પર્ય આ પ્રમાણે છે કે જ્યારે સર્વથા અભિન્ન થશે તે જે
For Private And Personal Use Only