________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५८४
अनुयोगद्वारसूत्रे
वह रहेगा ऐसी बात मानी जावे तो फिर आधार से भिन्न अपने निज रूप से उसकी प्रतीति ही नहीं हो सकेगी जैसे आधार पर बिछे हुए संस्तारक आदि आधार के स्वरूप से भिन्न अपने स्वरूप से प्रतिभासित नहीं होते हैं किन्तु आधार स्वरूप से ही प्रतिभासित होते हैं इसी प्रकार देवदत्तादि भी यदि सर्वात्मना वहां रहेंगे तो वे तद्भिन्नस्वरूप से उपलब्ध नहीं हो सकेंगे। किन्तु आधारस्वरूप से ही उपलब्ध होंगे । यदि द्वितीय पक्ष स्वीकार किया जावे तो यह माना जा सकता है कि'अन्य अन्य में देशात्मना ठहर सकता है' परन्तु वहां फिर भी यह प्रश्न हो सकता है कि 'उस देश में वह क्या सर्वात्मना ठहरेगा या देशात्मना ? सर्वात्मना ठहरने में स्वरूप हानि होने का प्रसंग प्राप्त होता है और देशस्वरूपता की आपत्ति आती है । देशात्मना ठहरने पर वही पुनः प्रश्न होगा कि वह वहां सर्वात्मना ठहरेगा या देशात्मना । इस प्रकार स्वरूप हानि और विकल्पद्वय की अनावृत्ति होने से अनबस्थादोष आता है। अतः यही मानना चाहिये कि सर्व अपने स्वरूप में ही बसते हैं अन्यत्र नहीं । इस प्रकार वसति के दृष्टान्त से यह नय स्वरूप का प्रतिपादन किया।
તા પછી આધારથી ભિન્ન પેાતાના સ્વરૂપથી તેની પ્રતીતિ થઈ શકે જ નહિ જેમ આધાર પર પાથરેલા સસ્તારક વગેરે આધારના સ્વરૂપથી ભિન્ન પેાતાના સ્વરૂપથી પ્રતિભાસિત થતા નથી પણ આધાર સ્વરૂપથી જ પ્રતિભાસિત થાય છે. આ પ્રમાણે દેવદત્ત વગેરે પણ જો સર્વાત્મના ત્યાં રહેશે તે તેએ તદ્ભિન્ન સ્વરૂપથી ઉપલબ્ધ થશે નહિ. પરંતુ આધારસ્વરૂપથી જ ઉપલબ્ધ થઈ શકશે જો દ્વિતીયપક્ષ સ્વીકારવામાં આવે તે એમ માની શકાય કે અન્ય અન્યમાં દેશાત્મના રહી શકે છે. આમ છતાંએ ત્યાં આ જાતના પ્રશ્ન ફરી ઉપસ્થિત થઈ શકે છે કે તે દેશમાં શું તે સર્વાત્મના રહેશે કે દેશામના ? સર્વાત્મના નિવાસ કરવામાં સ્વરૂપ હાનિનેા પ્રસ`ગ ઉપસ્થિત થાય છે. અને દેશસ્વરૂપતાની ખાધા ઉપસ્થિત થાય છે. દેશાત્મના નિવાસ કરવામાં ફરી તે જ પ્રશ્ન ઉપસ્થિત થશે કે ‘તે ત્યાં સર્વાત્મના રહેશે કે દેશાત્મના
આ રીતે સ્વરૂપ હાનિ અને વિકલ્પયની અનતિવૃત્તિ હૈાવામાં અનવસ્થા દોષ ઉપસ્થિત થાય છે. એથી એમજ માની લેવુ' જોઈ એ કે બધાં પેાતાનાં સ્વરૂપમાં જ વસે છે, અન્યત્ર નહિ, આ પ્રમાણે વસતિના દૃષ્ટાંત વડે આ નયસ્વરૂપનું પ્રતિપાદન કરવામાં આવ્યુ છે,
For Private And Personal Use Only