SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनुयोगचन्द्रिका टीका सूत्र २२७ प्रस्थकदृष्टान्तेन नयप्रमाणनिरूपणम् ५७१ ततः स पूतो विशुद्धतरनैगमन यमतमनुसृत्य वति--प्रस्थक तक्षामीति । ततो काष्ठखण्डम् उत्किरन्तं काष्ठस्य मध्यभागं निस्तारयन्तं तं पुरुष दृष्ट्वा कोऽपि पृच्छति-किं त्वमुस्किरसि ? ततः पूर्वापेक्षया विशुद्धतरनैगमनयमनुसृत्य स वदति-प्रस्थकमुत्किरामीति । ततश्च उत्कीर्ण तं काष्ठं विलिखन्तं लेख्न्या मृष्टं कुर्वन्तं तं पुरुष दृष्ट्वा कोऽपि पृच्छति-किं त्वं विलिखसि ? इति । ततः स पूर्वा. पेक्षयाऽपि विशुद्रतरनयमनुमृत्य वक्ति-मस्थकं विलिवामीति । एवम्-उक्तरीत्या तावद् वक्तव्यं यावद् विशुदतरस्य नैगमस्य-विशु इतरनैगमनयानुसारेण आकु. के अभिप्रायानुसार उसका यह कथन सत्य माना जाता है । और ऐसा उसका अभिप्राय पूर्व की अपेक्षा विशुद्धतर होता है। इस प्रकार जब तक लोकव्यवहार प्रसिद्ध प्रस्थनाम की पर्याय प्रकट नहीं हो जाती-तब तक के पहिले के प्रस्थक संवन्धी जितने भी उत्तर होंगे वे सब इसी नय के अन्तर्गत माने जावेगे। व्यवहार नय लोक व्यवहार की प्रधानता को लेकर प्रवर्तित होता है। इसलिये जब लोक में पूर्वोक्त अवस्थाओं में सर्वत्र प्रस्तकव्यवहार होता है, तब नैगमनय के जैसा व्यवहार नय भी मानता है। सामान्यरूप से समस्त वस्तु को जो ग्रहण करता है, ऐसा नय संग्रह नय है । इस नय के मन्तव्यानुसार जब प्रस्थक धान्यादिक मेय वस्तु से भरा होगा-तभी वह प्रस्थक शब्द का वाच्य होगा। नैगम और व्यवहार ये दो नय अविशुद्ध हैं, इसलिये प्रस्थक के कारणभून जो वृक्षादिक हैं, वे भी प्रस्थक के कार्य के अकरण અભિપ્રાય મુજબ તેનું આ કથન સત્ય માનવામાં આવે છે. અને તેને આ આ જાતને અભિપ્રાય પૂર્વની અપેક્ષા વિશુદ્ધતર હોય છે. આ પ્રમાણે જ્યાં સુધી લેકવ્યવહાર પ્રસિદ્ધ પ્રસ્થક નામની પર્યાય પ્રકટ થઈ ન જાય ત્યાં સુધી ના પહેલાના પ્રસ્થક સંબંધી જેટલા જવાબો હશે, તે બધા આ નયના અન્તર્ગત જ માનવામાં આવશે. વ્યવહારનય લોકવ્યવહારની પ્રધાનતાને લઈને પ્રવર્તિત હોય છે. એથી જ જ્યારે લેકમાં પૂર્વોક્ત અવસ્થાઓમાં સર્વત્ર પ્રસ્થક વ્યવહાર હોય છે, ત્યારે નૈગમની જેમ વ્યવહારનય પણ માને છે. સામાન્ય રૂપથી સમસ્ત વસ્તુને જે ગ્રહણ કરે છે, એ નય સંગ્રહનય છે. આ નયના મન્તવ્યાનુસાર જ્યારે પ્રસ્થક ધાન્યાદિક મેય વસ્તુથી પૂરિત થશે. ત્યારે જ તે ખરેખર પ્રસ્થ શબ્દ વાપ્ય થશે. નિગમ અને વ્યવહારથી એઓ બને નયે અવિશુદ્ધ છે, એથી પ્રથકના કારણભૂત જે વૃક્ષાદિકે છે, તેઓ પણ પ્રથકના કાર્યના કિરણકાળમાં પણ પ્રક કહેવામાં આવ્યાં છે. For Private And Personal Use Only
SR No.020967
Book TitleAnuyogdwar Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages928
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_anuyogdwar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy