________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२४६
अनुयोगद्वारसूत्रे
जो होता है वह अपने साध्य के साथ अविनाभावी होता है । उनमें साध्य सावन भाव का ज्ञान अन्वय और व्यतिरेक द्वारा गम्य होता होता है । यहां सूत्रकार ने आगम और हेतु इन दोनों को दिखलाया है।
भावार्थ- - इस सूत्र द्वारा सूत्रकार ने समय क्या है ? इस बात को समझाया है । घडी घंटा, पल आदि, ये सब काल के ही अंश है । परन्तु इनका विभाग होता है । इसलिये इन्हे ममयरूप नहीं माना जाता है। समय काल का वह अंश है कि जिसका फिर कोई विभाग नहीं हो सकता । जैसे- पुद्गल परमाणु निर्विभाग होता है, उसी प्रकार समय भी निर्विभाग होना है। दर्जी को युवा कुशल दारक जब किसी बडे भारी वस्त्र में से अपने हस्त की कुशलता से एक हाथ का टुकड़ा फाडता है, तब साधारण जनता यह समझती है कि इसने एकही समय में इस टुकड़े को वहां से फाड़ लिया है । परन्तु उस वस्त्र में से उस एक हाथ के टुकडे को फाडने में अस ख्यान समय लग चुके हैं। वस्त्र अनेक तंतुओं के समुदाय से बना है । और १-१ तंतु अनेक पक्ष्मों के समुदाय से बना है । फाडते समय जय तक ऊपर का तंतु नहीं फटेगा तब तक नीचे का तंतु नहीं फट सकता
ભાવી ડાય છે તેઓમાં સાધ્ય-સાધનભાવ જ્ઞાન અન્વય- તિરેક વડે ગમ્ય હાય છે અહી' સૂત્રકારે આગમ અને હેતુ આ બન્નેનુ સ્પષ્ટીકરણ કર્યું છે.
ભાવાર્થ-આ સૂત્ર વડે સૂત્રધારે ‘સમય શું છે ? ' તે વિશે સ્પષ્ટતા કરી છે ઘડી, સમય કલ્લાક, પળ વગેરે આ બધાં કાળના જ અંશે છે. પણ એમનુ વિભાજન થઈ શકે છે, તેથી એમને સમય રૂપ માની શકાય નહિં સમય ખરેખર કાલના તે અશ છે કે જેનું વિભાજન થઈ જ ન શકે જેમ પુદ્ગલ પરમાણુ નિવિભાગ હોય છે, તેમજ સમય પણ નિવિભાગ હૈાય છે. દના કોઈ કુશળ ચતુર જુવાન કાઇ મે ટા તાક.માંથી પેાતાના હસ્તકૌશલથી એક હાથ જેટલા વસ્ત્રને કકડા ફાડે છે, ત્યારે સાધારણ લેાકેા એમ સમજે છે કે એણે એકજ સમયમાં એ કકડા તેમ થી ફાડયા છે પશુ ખરેખર તે તે વજ્રમાંથી તે એક હાથ કકડાને ફાડવામાં અસખ્યાત સમયે લાગ્યા છે વસ્ત્ર ઘણા તંતુએ.ના સમુદાયથી તૈયાર થયેલ છે અને દરેકે દરેક તંતુ અનેક પક્ષ્માના સમુદાયથી તૈયાર છે. થયેલ ફાડતી વખતે જ્યાં સુધી ઉપરના તંતુ ફાટશે નહિ, ત્યાં સુધી નીચેના તંતુ ફાટશે જ નહિ, અને જ્યાં સુધી એક તંતુના ઉપરનુપમ ફાટશે નહિ, ત્યાં સુધી તે તંતુના બીજા' પમે
"
For Private And Personal Use Only