SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २४३ अनुयोगचन्द्रिका टीका सूत्र२०२ समयस्वरूपनिरूपणम् सूत्रं तु सुचामात्रं विज्ञेयम् , तथा च-यथोक्तं पक्ष्म असंख्पेयैरेव समयश्छिद्यते । छद्मस्थानुभवविषयं समयप्रसाधकं विशिष्ट क्रियारूपं किमपि दर्शयितुं न शक्यते, अतः 'एतो वि णं सुहुमतराए समए' इति सामान्येनैवोक्तवान् सूत्रकारः । इत्य च एकस्मादुपरितनपक्षमच्छेदनकालादसंख्याततमोऽशः समय इति स्थितम् । कि च स्फाटनप्रवृत्तपुरुषप्रयत्नोऽचिन्त्यशक्तिसम्पन्न इत्युक्तं तत्संगतिरेवं बोध्या यथामें यद्यपि प्रदर्शित नहीं की है तो भी प्रकरण वश उसे यहां समझ लेनी चाहिये । नहीं तो आगम कथित उक्ति के साथ उसका विरोध प्रसक्त होगा। आगम में एक पक्ष्म असंख्घात समयों में छिन्न है' ऐसी बात कही सो यहां जो उसे नहीं कहा है इसका कारण यह है कि सूत्र खूचामात्र होता है 'पक्षमअसंख्यात समयों में ही छिन्न होता है' इस बात को सिद्ध करने वाला कोई विशिष्ट क्रिया रूप दृष्टान्त कि जो छद्मस्थजनों के ज्ञान का विषयभून हो और जिससे समय की सिद्धि हो जावे सूत्रकार दिखलाने में असमर्थ हैं इसीलिये उन्होंने सामा. न्यरूप से ऐसा ही कह दिया है कि "एतो विणं सुहुमतराए समए' समय इस से भी अधिक सूक्ष्मतर होता है । अतः एक उपरितन पक्ष्म के छेदनकाल का असंख्यातवा भागरूप जो अंश है वह समय है ऐसा जानना चाहिये । किंच-'फाडने में प्रवृत्त हुए पुरुष का प्रयत्न अचिन्त्यशक्तिवाला होता है' ऐसा जो कहा है सो उसकी संगति इस સૂત્રકારે સૂત્રમાં જે કે પ્રદર્શિત કરી નથી છતાં એ પ્રકરણ વશ તેને અહીં અધ્યાહાર કરી લેવો જોઈએ નહીંતર આગમકથિત ઉક્તિ-સાથે તેનો વિરોધ પ્રસક્ત થશે આગમમાં “એક પક્ષમ અસંખ્યાત સમયેમાં છિન્ન થાય છે.” એવી વાત કહેવામાં આવી છે. તે અહીં તે વાત કહેવામાં આવી નથી, તેનું કારણ એ છે કે સૂત્ર સૂચા માત્ર હોય છે. “પક્ષમ અસંખ્યાત સમયમાં જ છિન્ન થાય છે. આ વાતને સિદ્ધ કરનાર કઈ વિશિષ્ટ ક્રિયારૂપ દષ્ટાન્ત કે જે છસ્થજના જ્ઞાનને વિષયભૂત હોય અને જેનાથી સમયની સિદ્ધિ થઈ જાય સૂત્રકાર બતાવવામાં અસમર્થ છે એટલા માટે જ તેમણે સામાન્ય ३५थी ' ही सीधु छ , “ एत्तो वि णं सुहुमतराए समए" समय सेना કરતાં પણ વધારે સૂક્ષ્મતર હોય છે. એટલા માટે એક ૩પરિતન પમના છેદનકાલને અપાતમો ભાગ રૂપ જે અંશ છે તે સમય છે, આમ જાગવું જોઈએ કિચ - ફાડવામાં પ્રવૃત્ત થયેલ પુરૂષને પ્રયત્ન અચિત્ય શક્તિ સંપન્ન હોય છે.” આમ કહેવામાં આવ્યું છે, તે આ વાતની સંગતિ For Private And Personal Use Only
SR No.020967
Book TitleAnuyogdwar Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages928
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_anuyogdwar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy