SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनुयोगचन्द्रिकाटीकास्त्र१९८पश्चेन्द्रियतिर्यग्योनिकादीनांशरीरावगाहनानि.१९७ स्थानानि एकविंशतिः। खेचरपश्चेन्द्रियतिरश्चामपि सप्तावगाहनास्थानानि बोध्यानि३६॥ इत्थं पश्चन्द्रियतिरश्वां पत्रिंशदवगाहनास्थानानि बोध्यानि । तदेवं व्यासेनावगाहनास्थानानि निरूप्य समासेन निरूपयितुं संग्रहणीगाथाद्वयमाह-'जोयणसहस्स' इत्यादि। संमूच्छिमानां जलचरपञ्चेन्द्रियतिरश्चामुत्कृष्टा शरीरावगाहना योजनसहस्रममाणा, न ततोऽधिका। समूच्छिमचतुष्पदानां तु गव्यूतपृथक्त्वम् । संच्छिमोरः परिसर्पाणां योजनपृथक्त्वमात्रम्। समूच्छिमोर:परिसर्पाणां योजनपृथक्त्वमात्रम् । संमूच्छिमभुजपरिसणां संमूछिमखेचराणां च धनुःपृथक्त्वमात्रम् । इत्थं संमूच्छिमविषये संक्षेपेणोत्कृष्टामवगाहनामुक्त्वा गर्भजविषयां तामाहगर्भजानां जलचरपश्चेन्द्रियतिरश्चामुत्कृष्टाऽवगाहना योजनसहस्रमात्रम् । गर्भजचतुष्पअवगाहना सामान्य पंचेन्द्रिय तियश्चों जैसी है। सामान्य पंचेन्द्रिय तिर्यश्चों को अवगाहना उत्कृष्ट से एक हजार योजनप्रमाण है और जघन्य से अंगुल के असंख्यातवें भागप्रमाण है । संमूर्छन जन्मवाले और गर्भजन्मवाले पर्याप्त जलचरों की अवगाहना उत्कृष्ट से एक हजार योजन प्रमाण है । यह अवगाहनामान अन्तिम समुद्र जो स्वयं भूरमण समुद्र है उसके मत्स्यों की अपेक्षा से जाननी चाहिये । स्थलचर तिर्यञ्चों के चतुष्पद उस परिसर्प, और भुजपरिसर्प के भेद से ३ भेद हैं। इन सबके भी अवगाहना स्थान जुदे २ सात सात हैं । इन सबकी जघन्य अवगाहना और अपर्याप्तकों की उत्कृष्ट अवगाहना अंगुल के असंख्यातवें भागप्रमाण है। संमूच्छिम जन्मवाले और गर्भजन्मवाले पर्याप्त चतुष्पदों की उत्कृष्ट अवगाहना का प्रमाण क्रमशः गव्यूत સામાન્ય જલચરની અવગાહના સામાન્ય પંચેન્દ્રિયતિયની અવગાહના જે પ્રમાણે કહી છે, તે પ્રમાણે સમજવી. સામાન્ય પંચૅન્દ્રિય તિયાની અવગાહના ઉત્કૃષ્ટથી સામાન્ય જલચરની અવગાહના સામાન્ય પંચેન્દ્રિય તિયની અવગાહના એક હજાર રોજન પ્રમાણે છે અને જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણે છે. સંમૂર્ણન જન્મવાળા અને ગર્ભ જન્મવાળા પર્યાપ્ત જલચરેની અવગાહના ઉત્કૃષ્ટ એક હજાર યોજન પ્રમાણ છે. આ અવગાહનામાના અંતિમ સમુદ્ર કે જે સ્વયંભૂરમણ સમુદ્ર છે, તેના મસ્યાની અપેક્ષાઓ જાણવી જોઈએ સ્થલચર તિયાના ચતુષ્પદ, ઉર:પરિસર્પ અને ભુજપરિસર્ષના ભેદથી ત્રણ ભેદે છે. આ સર્વના પણ અવગાહના સ્થાન જૂદા જૂદા સાત-સાત છે. આ સર્વની જઘન્ય અવગાહના અને અપર્યાપ્તકની ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણે છે. સંમૂ૭િમ જન્મવાળા અને ગર્ભજન્મવાળા પર્યાપ્ત ચતુષ્પદોની ઉત્કૃષ્ટ અવગાહનાનું પ્રમાણ ક્રમશઃ ગતિ પ્રમાણ પૃથકૃત્વ અને ૬ ગભૂત છે. For Private And Personal Use Only
SR No.020967
Book TitleAnuyogdwar Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages928
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_anuyogdwar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy